ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi : PM મોદીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક

PM મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે. આર્થિક બાબતોની સમિતિની બેઠક પણ યોજાશે. બેઠક દરમિયાન દેશમાં વરસાદની સ્થિતિને લઈ ચર્ચા થશે. આ સાથે બેઠકમાં કેન્દ્રની યોજનાઓ પર પણ ચર્ચા થશે. ...
10:48 AM Aug 02, 2024 IST | Vipul Sen

PM મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે. આર્થિક બાબતોની સમિતિની બેઠક પણ યોજાશે. બેઠક દરમિયાન દેશમાં વરસાદની સ્થિતિને લઈ ચર્ચા થશે. આ સાથે બેઠકમાં કેન્દ્રની યોજનાઓ પર પણ ચર્ચા થશે.

Tags :
Amit ShahBJP GovernmentCabinet-meetingDelhiGujarat FirstGujarati Newspm narendra modi
Next Article