Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dahod: વરસાદથી ઝાલોદનો માછણનાળા ડેમ ઓવરફ્લો

Dahod:દાહોદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઝાલોદનો માછણનાળા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ ડેમમાં પાણી તેની પૂર્ણ સપાટીની ઉપરથી વહી રહ્યું છે અને તે 278.80 મીટર ઉપર ઓવરફ્લો થયો છે. માછણનાળા ડેમના ઓવરફ્લો થવાથી આસપાસના 7 ગામોને એલર્ટ આપવામાં આવ્યું...
09:14 PM Aug 26, 2024 IST | Hiren Dave

Dahod:દાહોદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઝાલોદનો માછણનાળા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ ડેમમાં પાણી તેની પૂર્ણ સપાટીની ઉપરથી વહી રહ્યું છે અને તે 278.80 મીટર ઉપર ઓવરફ્લો થયો છે. માછણનાળા ડેમના ઓવરફ્લો થવાથી આસપાસના 7 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ ગામોમાં ભાણપુર, ચીત્રોડીયા, ધાવડીયા અને મહુડી ગામનો સમાવેશ થાય છે. સાવધાની અને સુરક્ષાના પગલાં લેવા ગામવાસીઓને સૂચના આપવામાં આવી છે.

Tags :
Dahodfishpond dam overflowforecastGujaratGujaratFirstheavyrainRainfallWeather
Next Article