Cyclone Biporjoy : બનાસકાંઠામાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Gujarat First નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
અરબી સમુદ્રમાં નિર્માણ પામેલુ Cyclone Biporjoy કચ્છના દરિયા કિનારે ટકરાયા બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને હાલ વાવાઝોડાની અસર રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. સાયક્લોન ઈફેક્ટના કારણે બનાસકાંઠામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે શું છે Banaskantha ની સ્થિતિ. જુઓ, ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ...
આ પણ વાંચો : CYCLONE BIPARJOY ની ઘાત ટળ્યા બાદ CM BHUPENDRA PATEL નું પ્રજાજોગ સંબોધન, જુઓ શું કહ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.