ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dabhoi ના MLA ના નિવેદન સામે Corporator નો કટાક્ષ!

વડોદરામાં ડભોઇનાં MLA ના નિવેદન સામે કોર્પોરેટર આશિષ જોશીની કટાક્ષ કરતી પોસ્ટ વાઇરલ થઈ છે. "પોતે પણ કરેલી ભૂલ કબૂલ કરે બાદમાં સલાહ આપે" તેવી પોસ્ટ કરી છે. આશિષ જોષીની આ પોસ્ટ બાદ રાજકારણમાં ગરમાવો થયો છે. MLA શૈલેષ મહેતાએ...
11:03 AM Oct 13, 2024 IST | Vipul Sen

વડોદરામાં ડભોઇનાં MLA ના નિવેદન સામે કોર્પોરેટર આશિષ જોશીની કટાક્ષ કરતી પોસ્ટ વાઇરલ થઈ છે. "પોતે પણ કરેલી ભૂલ કબૂલ કરે બાદમાં સલાહ આપે" તેવી પોસ્ટ કરી છે. આશિષ જોષીની આ પોસ્ટ બાદ રાજકારણમાં ગરમાવો થયો છે. MLA શૈલેષ મહેતાએ આરોપીને ફાંસી આપવાનું નિવેદન આપ્યું હતું.

Tags :
Corporator Ashish JoshiDabhoiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMLA Shailesh MehtaSocial MediaVadodara
Next Article