Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, વહેલી સવારે રસ્તા પર જોવા મળ્યો કર્ફ્યુ જેવો માહોલ

ગુજરાતીએ ઉત્તરાયણ ખુબ જ મોજથી ઉજવી છે, વહેલી સવારથી જ ઠંડીની કઈ પરવાહ કર્યાં વગર ધાબે ચઢી ગયાં હતાં. જો કે, ઉત્તરાયણ દરમિયાન ઠંડીનું જોર પ્રમાણમાં જ રહ્યું હતું. પરંતુ હવે ગુજરાતમાં ઠંડીનું જોર કેવું રહેશે?
Advertisement

Cold weather in Gujarat : ગુજરાતીએ ઉત્તરાયણ ખુબ જ મોજથી ઉજવી છે, વહેલી સવારથી જ ઠંડીની કઈ પરવાહ કર્યાં વગર ધાબે ચઢી ગયાં હતાં. જો કે, ઉત્તરાયણ દરમિયાન ઠંડીનું જોર પ્રમાણમાં જ રહ્યું હતું. પરંતુ હવે ગુજરાતમાં ઠંડીનું જોર કેવું રહેશે? મોટાભાગે 15 જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થતો હોય છે, પરંતુ આ વખતે શિયાળો વધારે ચાલે તેવું લાગી રહ્યું છે. આજે વહેલી સવારથી પવન ફૂંકાયો જેથી ઠંડીનું જોર વધ્યું હતું. આગામી ત્રણ-ચાર દિવસ સુધી હતી તાપમાનમાં વધારો થવાની કોઈઓ સંભાવના નથી, હજી પણ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gujarat Rain Forecast : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપી વરસાદ અંગે મોટી ચેતવણી

featured-img
video

GSEB Supplementary Exams : આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષા

featured-img
video

Rain in Surat : ભારે વરસાદના કારણે સરથાણા વિસ્તારમાં વાલમ નગર સોસાયટીમાં ભરાયું પાણી

featured-img
video

Gujarat Rain Alert : તૈયાર રહેજો! ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી

featured-img
video

Surat : શહેરમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ યથાવત, પાણીના કારણે વાહનચાલકોને હાલાકી

featured-img
video

Tanu Murder Case : ફરીદાબાદમાં 'દ્રશ્યમ' ફિલ્મ જેવી વારદાત!

×

Live Tv

Trending News

.

×