Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં આવી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, જુઓ Biparjoy Cyclone ની 50 તસવીરો

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસરો શરૂ થઇ ગઇ છે.  મુંબઈથી કેરળ સુધીના દરિયાકાંઠે દરિયામાં ઊંચા મોજા જોવા મળી રહ્યા છે અને પવનની ગતિ પણ વધી રહી છે. બિપોરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે અને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડફોલ કરશે. આ દરમિયાન પવનની...
Advertisement

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસરો શરૂ થઇ ગઇ છે.  મુંબઈથી કેરળ સુધીના દરિયાકાંઠે દરિયામાં ઊંચા મોજા જોવા મળી રહ્યા છે અને પવનની ગતિ પણ વધી રહી છે. બિપોરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે અને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડફોલ કરશે. આ દરમિયાન પવનની ઝડપ 150 કિમી રહેશે. વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે તેના આવતા પહેલા ઘણા જિલ્લાઓમાં તેની અસર શરૂ થઇ ગઇ છે.

આ પણ વાંચો - બિપોરજોયની મુંબઈમાં અસર, એરપોર્ટ પર એરક્રાફ્ટની કામગીરી પણ પ્રભાવિત, વૃક્ષો ધરાશાયી

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

Related News

featured-img
Top News

VADODARA : પ્લેન ક્રેશની દુખ:દ ઘડીએ BCA સત્તાધીશો ભાન ભૂલ્યા

featured-img
Top News

Ahmedabad Plane Crash : Configuration Error અમદાવાદના સૌથી મોટા વિમાન દુર્ઘટનાનું કારણ બની?

featured-img
અમદાવાદ

Air India Plane crash incident : PM મોદી આજે આવશે અમદાવાદ, સિવિલમાં ઈજાગ્રસ્તોને મળશે

featured-img
Top News

Gujarati Top News : આજે 13 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
Top News

VADODARA : '5 મિનિટમાં પ્લેન ઉડશે, ફોન મુકું છું', આખરી સંવાદ અંતિમ યાદ બન્યો

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : બી જે મેડિકલ કોલેજના મેસમાં પ્લેન ક્રેશ, કરુણ દ્ર્શ્યો કેન્ટીનની અંદર અને બહાર, જુઓ ફોટા

Trending News

.

×