Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રૂપિયાની લેતી દેતી મામલો હત્યાનો પ્રયાસ,બે સગા ભાઈઓની ધરપકડ

ભરૂચ (Bharuch)જિલ્લાના અંકલેશ્વર(Ankleshwar)પંથકમાં પ્રતીન ઝૂંપડપટ્ટી (Slum)વિસ્તારમાં રૂપિયાની બાબતે બે હુમલાખોરોએ (Attackers)એક યુવકને માથાના ભાગે લાકડીના સપાટા મારી લોહી લુહાણ કરી ફરાર થઈ જતા પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં બંને આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધા છેઅંકલેશ્વરના ઝૂંપડપટ્ટી   વિસ્તારની  ઘટના અંકલેશ્વરની પ્રતિન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આરોપી સાવન ગણેશ ખંધારે અને તેના ભાઈ àª
11:56 AM Dec 09, 2022 IST | Vipul Pandya
ભરૂચ (Bharuch)જિલ્લાના અંકલેશ્વર(Ankleshwar)પંથકમાં પ્રતીન ઝૂંપડપટ્ટી (Slum)વિસ્તારમાં રૂપિયાની બાબતે બે હુમલાખોરોએ (Attackers)એક યુવકને માથાના ભાગે લાકડીના સપાટા મારી લોહી લુહાણ કરી ફરાર થઈ જતા પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં બંને આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધા છે
અંકલેશ્વરના ઝૂંપડપટ્ટી   વિસ્તારની  ઘટના 
અંકલેશ્વરની પ્રતિન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આરોપી સાવન ગણેશ ખંધારે અને તેના ભાઈ બાદલ ગણેશ ખંધારે ફરિયાદીના પતિ નરેશભાઈ ભરત પલાસ સાથે રૂપિયા ૧૫૦૦ ની લેવડદેવડ બાબતે ઝઘડો કરી આરોપીઓએ નરેશને ગમે તેમમાં  બેન સમાધિ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સામાન્ય પોતાના હાથમાં રહેલા ઝાડની ડાળખીનું લાકડું માથામાં ઠોકી દેતા અને શરીરના ભાગે સપાટા મારી મોત નીપજવાના પ્રયાસ  કરવામાં  આવ્યા   હતા .  

ઇજાગ્રસ્તને  સારવાર અર્થે  ખસેડાયા 
ત્યારે અન્ય આરોપી મદદગારી કરી હત્યાનો પ્રયાસ કરતા ગંભીર રીતે ગવાયેલા ઇજાગ્રસ્તને સારવાર અર્થે લોહી લુહાણ અવસ્થામાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદીની ફરિયાદના આધારે બે સગા ભાઈ સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે દાખલ કરી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
આપણ   વાંચો- સ્વેટરની સાથે રેઈનકોટ પણ હાથવગો રાખજો, હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnkleshwarattackersBharuchBothaccusedarrestedGujaratFirstRegardingrupeesSlum
Next Article