Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambalal એ કરી ભયંકર આગાહી Gujarat માં આ દિવસે આવશે જળપ્રલય!

આજના દિવસ માટે ખાસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના હવામાન પાત્ર પર ત્રણ મહત્ત્વની સિસ્ટમો સક્રિય હોવાથી, રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે.જેના પગલે આજે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને...
03:19 PM Aug 28, 2024 IST | Harsh Bhatt

આજના દિવસ માટે ખાસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના હવામાન પાત્ર પર ત્રણ મહત્ત્વની સિસ્ટમો સક્રિય હોવાથી, રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે.જેના પગલે આજે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને સંભવિત પાણી ભરાવા માટે તાત્કાલિક તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Tags :
Ambalal PatelGujarat ForecastGujarat heavy rainGujarat Monsoongujarat raingujarat weatherHeavy Monsoonheavy rainMONSOON 2024Monsoon ForecastMonsoon RainRain-Alertrainy seasonrainy weatherweather forecastweather update
Next Article