Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji મેળામાં ભાડું રૂ. 20 કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો

અંબાજીમાં ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ગુર્જરનગરી અને મિની બસનું ભાડું રૂ.15 ફિક્સ કરાયું છે. જો કે, મેળામાં અગાઉ ભાડું રૂ.20 કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. સામાન્ય દિવસોમાં અંબાજી ડેપો દ્વારા રૂ. 9 ભાડું લેવાતું હતું. ગુજરાત...

અંબાજીમાં ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ગુર્જરનગરી અને મિની બસનું ભાડું રૂ.15 ફિક્સ કરાયું છે. જો કે, મેળામાં અગાઉ ભાડું રૂ.20 કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. સામાન્ય દિવસોમાં અંબાજી ડેપો દ્વારા રૂ. 9 ભાડું લેવાતું હતું. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ ST વિભાગે નિર્ણય કર્યો છે.

Advertisement

Tags :
Advertisement

.