Sthanik Swaraj Election 2025 નું A to Z એનાલિસિસ
નગરપાલિકાની ચૂંટણમાં જનમત ભાજપ તરફી જોવા મળ્યો છે.
Advertisement
આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા. સત્તારૂઢ ભાજપેમાં લોકસભા, વિધાનસભા બાદ નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરી ફરી એકવાર ભગવો લહેરાવ્યો છે. નગરપાલિકાની ચૂંટણમાં જનમત ભાજપ તરફી જોવા મળ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામનું A to Z એનાલિસિસ જાણવા જુઓ આ અહેવાલ....
Advertisement