Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda નાં Kathlal માં વિદ્યાર્થિની સાથે અડપલાં મામલે ગૃહ રાજ્યમંત્રીનું મોટું નિવેદન

ખેડાનાં કઠલાલમાં વિદ્યાર્થિની સાથે અડપલાં મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગૃહ વિભાગે કિસ્સાને ખૂબ ગંભીરતાથી લીધો છે. 10 દિવસમાં ચાર્જશીટ પણ કરાઈ છે. દીકરી અને પરિવારને ઝડપથી ન્યાય અપાવીશું. ...

ખેડાનાં કઠલાલમાં વિદ્યાર્થિની સાથે અડપલાં મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગૃહ વિભાગે કિસ્સાને ખૂબ ગંભીરતાથી લીધો છે. 10 દિવસમાં ચાર્જશીટ પણ કરાઈ છે. દીકરી અને પરિવારને ઝડપથી ન્યાય અપાવીશું.

Advertisement

Tags :
Advertisement

.