Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadnagar to Varanasi Yatra પહોંચી પવિત્ર સ્થાન જ્યાં અલૌકિક ઉર્જાનો અહેસાસ થાય, જુઓ Video

આજે અમારી Vadnagar to Varanasi Yatra એ પવિત્ર સ્થાન પર પહોંચી છે જેનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. યાત્રા ત્યાં પહોંચી છે જ્યાં તમામ બંધનોથી મુક્તી મળી જાય છે. યાત્રા ત્યાં પહોંચી છે, જ્યાં અલૌકિક ઉર્જાનો અહેસાસ થાય છે. આ...
Advertisement

આજે અમારી Vadnagar to Varanasi Yatra એ પવિત્ર સ્થાન પર પહોંચી છે જેનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. યાત્રા ત્યાં પહોંચી છે જ્યાં તમામ બંધનોથી મુક્તી મળી જાય છે. યાત્રા ત્યાં પહોંચી છે, જ્યાં અલૌકિક ઉર્જાનો અહેસાસ થાય છે. આ યાત્રા ત્યાં પહોંચી છે જ્યાં સવાર થતા જ હરહર મહાદેવ અને રાત થતા જ હરહર ગંગેના નાદથી વાતાવરણ પણ દિવ્ય જ્યોત સાથે પ્રજ્યોલિત થઈ ઉઠે છે. યાત્રા ત્યાં પહોંચી છે જ્યાં યમરાજાને પણ પ્રાણ ખેંચવા માટે એક અરજ પહેલા કાલભૈરવની લેવી પડે છે. યાત્રા ત્યાં પહોંચી છે, જ્યાં ડબલ એન્જીનની સરકારે ડબલ ગતિથી વિકાસની રફ્તાર જમીનથી લઈ આકાશ સુધી પકડી છે.

આ [અન વાંચો : Vadnagar to Varanasi : રામમંદિરના નિર્માણને લઈને અયોધ્યાવાસીઓમાં કેવો છે ઉત્સાહ, જુઓ આ અહેવાલ

Advertisement

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
Top News

અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠની ઉજવણી શરૂ

featured-img
Top News

ભારતમાં પેપર લીક કરવા એક ધંધો બની ચુક્યો છે: ઉપરાષ્ટ્રપતિ ધનખડનું ચોકાવનારુ નિવેદન

featured-img
Top News

કન્નૌજ રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત, અનેક કામદારો કચડાયા, 5નો આબાદ બચાવ

featured-img
રાષ્ટ્રીય

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ શાળાની જગ્યાએ બનાવી મધુશાલા : અનુરાગ ઠાકુર

featured-img
રાષ્ટ્રીય

રામ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે: PM મોદી

featured-img
રાષ્ટ્રીય

18 વર્ષની કિશોરીનું 64 લોકોએ કર્યું શારીરિક શોષણ, વીડિયો જેની પાસે જતો તે વ્યક્તિ તરૂણીને...

×

Live Tv

Trending News

.

×