રાજ્યમાં નકલી કચેરી બાદ નકલી ટોલનાકાના સમાચારે સ્થાનિક તંત્ર પર મોટા સવાલો ઉભા કરી દીધા છે. નકલી IAS અને IPS અધિકારી, નકલી પોલીસ, નકલી સરકારી કચેરી, નકલી સિરપ બાદ રાજયમાં નકલી ટોલનાકાના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે પ્રાંત અધિકારીએ તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં મામલતદાર, TDO, PIનો કમિટીમાં સમાવેશ થયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ