Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં દિવાળી પહેલા જ હવા બની ઝેરી, પ્રદૂષણને લઈ તંત્ર ચિંતામાં

દિવાળીનો તહેવાર નજીક છે અને મોટી સંખ્યામાં લોકો ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. ત્યારે શું તમે જાણો છો કે અમદાવાદ શહેરમાં દિવાળી પહેલા જ હવા બગડી રહી છે. જીહા, અમદાવાદ શહેરની હવામાં ઝેર પ્રસરી રહ્યું છે. સામાન્ય રીતે દિવાળી બાદ...
Advertisement

દિવાળીનો તહેવાર નજીક છે અને મોટી સંખ્યામાં લોકો ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. ત્યારે શું તમે જાણો છો કે અમદાવાદ શહેરમાં દિવાળી પહેલા જ હવા બગડી રહી છે. જીહા, અમદાવાદ શહેરની હવામાં ઝેર પ્રસરી રહ્યું છે. સામાન્ય રીતે દિવાળી બાદ પ્રદૂષણ જોવા મળે છે પણ આ તો તે પહેલા જ પ્રદૂષણનું સ્તર એટલું વધારે છે કે લોકોએ બહાર નીકળતા પહેલા પણ ધઅયાન રાખવું પડશે. જણાવી દઇએ કે, શહેરમાં પહેલા જ વસ્તી વધારો અને વાહનોની સંખ્યામાં વધારો થયો છે. સાથે જ ઠેર ઠેર નવી બિલ્ડિંગો બની રહી છે. આવા બધા કારણોને કારણે શહેરમાં એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે. એર પોલ્યુશન વધતા AMC તંત્રનો સર્વેમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Bet Dwarka માં Demolition સામે આપી ‘ગર્ભિત’ ધમકી, સોશિયલ મીડિયા X પર કરી આવી પોસ્ટ

featured-img
Top News

Dwarka: 'દાદાના બુલ્ડોઝર'ને લઇ કેટલાક અસામાજિક તત્વોની ગંદી હરકત

featured-img
અમદાવાદ

Ahmedabad: શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત, મણિનગર ક્રોસિંગ તરફના રોડ ઉપર ફરી બે ભુવા પડ્યા

featured-img
ગુજરાત

Bharuch: શાળાનો વાઇસ પ્રિન્સિપાલ નીકળ્યો લંપટ, 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે કર્યુ દુષ્કર્મ!

featured-img
ગુજરાત

VADODARA : લિસ્ટેડ બુટલેગરને દબોચવા PCB ની ટીમ ભાડે રહી, ત્રીજા દિવસે સફળ

featured-img
સુરત

Suart: બાળકોમાં મોબાઇલના વળગણ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા શું બોલ્યા? વાંચો આ અહેવાલ

×

Live Tv

Trending News

.

×