Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Air Pollution : અમદાવાદ શહેરની હવા બની દૂષિત

અમદાવાદ શહેરની હવા દિવાળી બાદ વધારે દૂષિત બની છે. ત્યારે અનેક વિસ્તારોમાં AQI ગંભીર જોવા મળી રહ્યો છે. જેમાં અનેક વિસ્તારોના AQIના આંકડા સામે આવ્યા છે તેમાં નવરંગપુરામાં 162, પીરાણામાં 190 AQI , રખિયાલમાં 185, સેટેલાઈટમાં 175 AQI , ઉસ્માનપુરામાં...

અમદાવાદ શહેરની હવા દિવાળી બાદ વધારે દૂષિત બની છે. ત્યારે અનેક વિસ્તારોમાં AQI ગંભીર જોવા મળી રહ્યો છે. જેમાં અનેક વિસ્તારોના AQIના આંકડા સામે આવ્યા છે તેમાં નવરંગપુરામાં 162, પીરાણામાં 190 AQI , રખિયાલમાં 185, સેટેલાઈટમાં 175 AQI , ઉસ્માનપુરામાં 170, બોડકદેવમાં 178 AQI , ઘુમામાં 184,રામદેવનગરમાં 180 AQI , સાઉથ બોપલમાં 180, મણિનગરમાં 189 AQI ,ચાંદખેડામાં 178, રાઈખડમાં 120 AQI જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.