Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

X Down: Lok Sabha Election Result 2024 ના રસાકસીના માહોલમાં ટ્વીટર હાંફી ગયું

X Down: આજે વિશ્વભરની નજર એક અને માત્ર એક ભારત દેશ પર છે. કારણ કે... આજરોજ ભારતમાં Lok Sabha Election 2024 નું પરિણામ જાહેર કરવામાં આવશે. તો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Lok Sabha Election Result 2024 ને પોસ્ટ કરવામાં...
x down  lok sabha election result 2024 ના રસાકસીના માહોલમાં ટ્વીટર હાંફી ગયું
Advertisement

X Down: આજે વિશ્વભરની નજર એક અને માત્ર એક ભારત દેશ પર છે. કારણ કે... આજરોજ ભારતમાં Lok Sabha Election 2024 નું પરિણામ જાહેર કરવામાં આવશે. તો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Lok Sabha Election Result 2024 ને પોસ્ટ કરવામાં આવી રહી છે. કારણ કે.... Lok Sabha Election 2024 ભારતનું આગામી વિકશીલ ભવિષ્ય નક્કી કરશે.

  • સમગ્ર ભારતમાં હાલ X.com ટાઉન થતું જોવા મળી રહ્યું

  • એપ્રિલ મહિનામાં X.com ટાઉન જોવા મળ્યું હતું

  • આશરે 1 કલાક માટે X.com ટાઉન જોવા મળ્યું હતું

તો બીજી તરફ જે રીતે Lok Sabha Election Result 2024 ને લઈ માહિતી પ્રસારિત કરવામાં આવી રહી હતી. તેના કારણે Elon Musk નું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X.com ટાઉન જોવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર ભારતમાં હાલ X.com ટાઉન થતું જોવા મળી રહ્યું છે. તો ઘણ યુઝર્સ દ્વારા X.com ટાઉનની પોસ્ટ પર કરવામાં આવી છે. તો બીજી તરફ X.com ટાઉન ત્યારે થયું છે, જ્યારે Lok Sabha Election Result 2024 નું પરિણામ જાહેર થવાનું છે.

Advertisement

Advertisement

એપ્રિલ મહિનામાં X.com ટાઉન જોવા મળ્યું હતું

ઘણા યુઝર્સને પોતાનું એકાઉન્ટ ઓપન કરવામાં પણ મુશ્કેલી આવી રહી છે. યુઝર્સ દ્વારા X.com ટાઉન હેઝટેગ સાથે X.com ટ્રેન્ડ થઈ રહ્યું છે. જોકે 329 યુઝર્સ દ્વારા X.com ટાઉનની માહિતી જાહેર કરવામાં આવી છે. આ પહેલા પણ એપ્રિલ મહિનામાં X.com ટાઉન જોવા મળ્યું હતું. ત્યારે આશરે 1 કલાક માટે X.com ટાઉન જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: YouTube Shorts થી મોટી કમાણી કરો, જાણો કેટલા વ્યૂ પર મળે છે પૈસા?

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

હવે સરકારી કચેરીએ જવાની જરૂર નથી! Whatsapp માં જ મળશે જન્મ-મૃત્યુનું પ્રમાણપત્ર

featured-img
ટેક & ઓટો

Vayve Eva Electric Car : દેશની પહેલી સૌર ઉર્જાથી ચાલતી ઇલેક્ટ્રિક કાર લોન્ચ, કિંમત માત્ર 3.25 લાખ રૂપિયા

featured-img
ટેક & ઓટો

RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન,હવે આ 2 નંબર પરથી જ આવશે કોલ!

featured-img
ટેક & ઓટો

Donald Trump એક્ઝિક્યુટીવ ઓર્ડર કર્યો પાસ,ફરી TikTok ની થઈ વાપસી

featured-img
ટેક & ઓટો

Aadhaar Card તમને કોઈપણ દસ્તાવેજો વિના લોન મેળવવામાં મદદ કરશે

featured-img
Top News

RBI દ્વારા મજબૂત વ્યવસ્થા! બેંકિંગ છેતરપિંડીથી રાહત મળશે

×

Live Tv

Trending News

.

×