Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Brain Tumor Day 2024: આ 3 આસનોથી Brain Tumor થી હંમેશા માટે છુટકારો મળશે

World Brain Tumor Day 2024: આજના જમાનામાં માનસિક તણાવને કારણે લોકોમાં મગજની બીમારીઓ વધુ જોવા મળી રહી છે. તે ઉપરાંત નાની વયની બાળકોમાં પણ હવે મગજની બીમારીના લક્ષણો જાવા મળતા હોય છે. તેના કારણે હાલ સૌથી વધુ લોકો Brain Tumor...
world brain tumor day 2024  આ 3 આસનોથી brain tumor થી હંમેશા માટે છુટકારો મળશે

World Brain Tumor Day 2024: આજના જમાનામાં માનસિક તણાવને કારણે લોકોમાં મગજની બીમારીઓ વધુ જોવા મળી રહી છે. તે ઉપરાંત નાની વયની બાળકોમાં પણ હવે મગજની બીમારીના લક્ષણો જાવા મળતા હોય છે. તેના કારણે હાલ સૌથી વધુ લોકો Brain Tumor ની બીમારીથી પીડિત હોય છે. હકીકતમાં Brain Tumor એક મગજની કોશિકાઓમાં બનતી એક ગાંઠ હોય છે. આ ગાંઠો મગના કોઈ પણ ભાગમાં હોય શકે છે.

Advertisement

  • આ યોગાસન કરવાથી Brain Tumor થી છુટકારો મળશે

  • વજ્રાસન stress hormone ઘટાડે છે

  • તાડાસન અને ભ્રમણ પ્રાણાયામ માંશપેશીઓને સંતુલિત કરે છે

ત્યારે 8 જૂનના રોજ દર વર્ષે World Brain Tumor Day 2024 તરીકે ઓળખાય છે. આ દિવસ પર લોકોને Brain Tumor થી જાગૃત કરવામાં આવે છે. તો યોગ એ એવી ક્રિયા છે, જે દુનિયાની મોટાભાગની બીમારીઓને શરીરમાંથી નેસ્ત નાબૂદ કરી શકે છે. તેથી આ અહેવાલમાં એવા યોગાસન વિશે તમે જાણી શકશો, જેના માધ્યમથી Brain Tumor થી છુટકારો મળી શકે છે.

વજ્રાસન stress hormone ઘટાડે છે

Advertisement

વજ્રાસન એ હ્રદયની નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. હ્રદય નિયંત્રિત થવાને કારણે શરીરમાં stress hormone cortisol માં ઘટાડો થાય છે. તે ઉપરાંત વજ્રાસનની મદદથી જાંઘ અને પગની આગળીઓની માંસપેશીઓ મજબૂત થાય છે. તેની સાથે વજ્રાસન કરવાથી પેટાની બીમારીઓમાં ઘટાડો થાય છે, કારણ કે... વજ્રસાન પાચન ક્રિયા મજબૂત કરે છે.

તાડાસન અને ભ્રમણ પ્રાણાયામ માંશપેશીઓને સંતુલિત કરે છે

Advertisement

તાડાસનનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત બને છે. આ આસનના અભ્યાસ દરમિયાન ઊંડો શ્વાસ લેવાથી ફેંફસાઓ વધુ ખુલે છે. આ આસનથી એકાગ્રતામાં વધારો થાય છે અને શ્વાસની બીમારીઓમાં ઘટાડો થાય છે. સ્વસ્થ મગજ માટે તમે નિયમિત ભ્રમણ પ્રાણાયામ કરી શકો છો. ભ્રમણ પ્રાણાયામમાં ઝડપથી શ્વાસ અંદર અને બહાર છોડવામાં આવે છે. ભ્રમણ પ્રાણાયામનો અભ્યાસ કરવાથી ગુસ્સો, ચીડિયાપણું, હતાશા અને ચિંતા જેવી નકારાત્મક લાગણીઓમાંથી રાહત મળી શકે છે. એકાગ્રતા, યાદશક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

Tags :
Advertisement

.