Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તણાવમાં તમને વધુ ભૂખ લાગે છે? આ રીતે તેને મેનેજ કરો

Stress Eating Habit : Stress આપણી પાચન ક્રિયાને પણ અસર કરે છે
શું તણાવમાં તમને વધુ ભૂખ લાગે છે  આ રીતે તેને મેનેજ કરો
Advertisement
  • Stress માં કોર્ટિસોલ હોર્મોન બહાર આવે છે
  • Stress આપણી પાચન ક્રિયાને પણ અસર કરે છે
  • તણાવ અને ખાવાની આદતોનું સંચાલન આ રીતે કરવું

Stress Eating Habit : આ આધુનિક યુગમાં સૌથી વધુ લોકો Stress થી પીડિત જોવા મળે છે. કારણે કે... આ આધુનિક યુગમાં દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની હરિફાઈમાં જોડાયેલો છે. અને આ હરિફાઈ તેની ઉપર રહેલી જવાબદારીઓને કારણે શરૂ થઈ છે. ત્યારે એવું સામે આવ્યું છે કે, જ્યારે વ્યક્તિ Stress હોય છે, ત્યારે તેને સૌથી વધુ ભૂખ લાગે છે. તો Stress ને કારણે શરીરમાં કોર્ટિસોલનું સ્તર વધે છે. જે શરીરના વિવિધ ભાગોને અસર કરે છે. આ હોર્મોન માત્ર Stress ને સંતુલિત જ નથી કરતું, પરંતુ તે ખાવાની ઈચ્છા પણ વધારે છે.

Stress માં કોર્ટિસોલ હોર્મોન બહાર આવે છે

જ્યારે આપણે Stress માં હોઈએ છીએ, ત્યારે આપણા ચેતાપ્રેષકો ખુશી શોધવા માટે જુદા જુદા પ્રયત્નો કરે છે. આ પ્રયાસોમાંથી પહેલો પ્રયાસ ખોરાક હોય છે. જ્યારે આપણે Stress માં આપણને ગમતી વાનગી ખાઈએ છીએ, ત્યારે થોડા સમય માટે Stress માંથી બહાર આવીને આનંદનો અનુભવ કરશો.

Advertisement

તો Stress માં કોર્ટિસોલ હોર્મોન બહાર આવે છે, જે ભૂખને નિયંત્રિત કરી શકતું નથી. આ હોર્મોનના અસંતુલનને કારણે મગજમાં મનપસંદ ખોરાક માટે ઈચ્છા જાગે છે. જોકે હાલમાં ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનો વ્યાપ ખુબ જ વધી ગયો છે. ત્યારે આ પ્રકારના ખોરાકનું વધુ પડતું સેવન કરવાથી વજન વધવાની સાથે કોલેસ્ટ્રોલ અને બીપી જેવી સમસ્યાઓ આપણને ઘેરી લે છે.

Advertisement

Stress આપણી પાચન ક્રિયાને પણ અસર કરે છે

Stress આપણી પાચન ક્રિયાને પણ અસર કરે છે. જેના કારણે મોટભાગે આપણું પેટ ફૂલેલું લાગે છે. પેટમાં અપચો જેવી સામાન્ય સમસ્યાઓ હેરાન કરતી રહે છે. Stress માં ખાધેલા ખોરાકને કારણે હાર્ટબર્નની સાથે IBS રોગ થવાનું જોખમ વધારે છે.

તણાવ અને ખાવાની આદતોનું સંચાલન આ રીતે કરવું?

  • તણાવ ઘટાડવા માટે દિનચર્યામાં કેટલીક મનપસંદ પ્રવૃત્તિઓનો સમાવેશ કરો
  • રોજિંદા જીવનશૈલીમાં થોડો ફેરફાર કરો
  • સારો અને સંતુલિત ખોરાક લો
  • પુષ્કળ પાણી પીવો
  • પૂરતી ઊંઘ લો

આ પણ વાંચો: બાળકોના ટિફિનમાં ભૂલથી પણ માતાએ આ વાનગીઓને ભરવી નહીં....

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીર: LoC નજીક શંકાસ્પદ ગતિવિધિની માહિતી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

featured-img
સ્પોર્ટ્સ

IPL 2025 Date Announced: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન અંગે મોટો ખુલાસો થયો

featured-img
ભાવનગર

કલાકાર વિવાદ: રૂબરૂ મળો ત્યારે મોરે મોરો ભટકાડી દેજો, જાણો કેમ બગડયા સમાજના આગેવાનો?

featured-img
ક્રાઈમ

Junagadh: ઘરનો દરવાજો બંધ કરી શારીરિક અડપલાં કર્યાં, થપ્પડો મારી દુષ્કર્મ આચર્યા બાદ મારી નાખવાની ધમકી આપી

featured-img
Top News

યુવાનો સાથે મારો સંબંધ શ્રેષ્ઠ મિત્રો જેવો છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

featured-img
અમદાવાદ

Uttarayan: અમદાવાદીઓને પતંગ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે, જાણો કેમ

×

Live Tv

Trending News

.

×