વાંચો... અવની લેખરાની Paralysis થી Peralympics સુધીની ગાથા
પિતાએ તેમને ખેલક્ષેત્રે કિસ્મત ચમકાવવાનું સૂચન કર્યું હતું
Avani Lekhara એ પોતાનું ભવિષ્ય શૂટિંગમાં ચમકાવ્યું
બે મેડલ હાંસલ કરનારી સૌ પ્રથમ ભારતીય ખેલાડી છે
Avani Lekhara gold medallist : Paris Peralympics 2024 માં ભારતની સ્ટાર પૈરા શૂટર Avani Lekhara એ ઈતિહાસ સર કર્યો છે. Avani Lekhara એ બીજી વખત Peralympics માં Gold Medal મેળવ્યો છે. Avani Lekhara એ મહિલા 10 મીટર એર રાઈફલ શ્રેણીમાં Gold Medal હાંસલ કર્યો છે. તે ઉપરાંત આ સ્પર્ધામાં અન્ય ભારતીય ખેલાડી મોના અગ્રવાલે પણ Bronze Medal ભારતના ખોળે અર્પણ કર્યો છે. અને બંને ભારત માતીની દીકરીઓએ મા ભારતીનું નામ ખેલક્ષેત્રે રોશન કર્યું છે.
પિતાએ તેમને ખેલક્ષેત્રે કિસ્મત ચમકાવવાનું સૂચન કર્યું હતું
તો Avani Lekhara નો જન્મ 8 નવેમ્બર 2001 રાજસ્થાનના જયપુરમાં થયો હતો. Avani Lekhara એ એક મધ્યમ વર્ગીએ પરિવારમાંથી આવે છે. જ્યાં શિક્ષા અને ખેલ બંનેને સમાન મહત્વ આપવામાં આવે છે. જોકે વર્ષ 2012 માં તેના જીવનમાં સૌથી મોટી દુર્ઘટના ઘટી હતી. એક અકસ્માતમાં Avani Lekhara ને (What is Avani Lekhara disability) લકવાના સકંજામાં આવી ગઈ હતી. આ અકસ્માતે Avani Lekhara નું જીવન સંપૂર્ણ પણે બદલી નાખ્યું હતું. આ ઘટના બાદ Avani Lekhara નો આત્મવિશ્વાસ તૂટવા લાગ્યો હતો. પરંતુ આ સમયે Avani Lekhara ના પિતાએ તેમને ખેલક્ષેત્રે કિસ્મત ચમકાવવાનું સૂચન કર્યું હતું.
“Looking back reminiscing is always good for the soul, but make sure your focus is always forward,” Avani Lekhara shares on Instagram. @AvaniLekhara #AvaniLekhara #Paralympic #TeamIndia #Shooting #GoldMedal #Inspiration #Paris2024 pic.twitter.com/ArN7CdrkDl
— The Better India (@thebetterindia) August 27, 2024
આ પણ વાંચો: Paris Paralympics 2024 માં અવનિ લેખરાએ રચ્યો ઈતિહાસ, મેળવ્યો Gold
Avani Lekhara એ પોતાનું ભવિષ્ય શૂટિંગમાં ચમકાવ્યું
Avani Lekhara ના પિતા (What is the Struggle Story of Avani Lekhara) ઈચ્છતા હતાં કે, તેમની દીકરી તીંરગાજીમાં પોતાનું નામ રોશન કરે. પરંતુ Avani Lekharaએ પોતાનું ભવિષ્ય શૂટિંગમાં ચમકાવી નાખ્યું હતું. Avani Lekhara એ Peralympics 2020 માં પોતાના પ્રદર્શનથી સૌને ચોંકાવી નાખ્યા હતાં. Avani Lekhara એ Peralympics 2020 માં 10 મીટર એયર રાઈફલ સ્પર્ધામાં Gold Medal અને 50 મીટર રાઈફલ થ્રી પોજીશનમાં Bronze Medal હાંસલ કર્યો છે.
🇮🇳🥇 INDIA'S FIRST GOLD! 4️⃣th medal for India as #AvaniLekhara pulls off a stunner in the Women's 10m Air Rifle SH1 final equalling the #WorldRecord
Should we bow? Yes, She's a Queen! 👑#shooting #Paralympics #Praise4Para #IND #Cheer4India #TeamIndia #Tokyo2020 #sportwalk pic.twitter.com/TXDqcauPe7
— Sportwalk Media (@sportwalkmedia) August 30, 2021
બે મેડલ હાંસલ કરનારી સૌ પ્રથમ ભારતીય ખેલાડી છે
Avani Lekhara એક જ Peralympics સ્પર્ધામાં બે મેડલ હાંસલ કરનારી સૌ પ્રથમ ભારતીય ખેલાડી છે. તો પોતાના અવિશ્વસનીય પ્રદર્શન માટે Avani Lekhara ને 2021 અને 2022 માં અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તેમાં ખેલ રત્ન, યંગ ઈન્ડિયન ઓફ ધ યર, પદ્મશ્રી અને પૈરા એથલીટ ઓફ ધ યર જેવા પુરસ્કારોનો સમાવેશ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Paris Paralympics 2024 માં ગુજરાતના 3 દિવ્યાંગ ખેલાડીઓનો 'જોશ હાઈ'