Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sports News: ટુર્નામેન્ટમાં સ્પર્ધકે નલકી પુરાવા રજૂ કરતા કોલેજને લઈ મોટો ઘટસ્ફોટ

Sports News: ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી (All India Inter University) એ પંજાબમાં એક સાયકિંગ ટુર્નામેન્ટ (Cycling Tournament) નું આયોજન થયું હતું. આ આયોજન વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીએ કર્યું હતું. ત્યારે આ સાયકલિંગ ટુર્નાટેન્ટ (Cycling Tournament) માં રાજ્યમાંથી વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ...
sports news  ટુર્નામેન્ટમાં સ્પર્ધકે નલકી પુરાવા રજૂ કરતા કોલેજને લઈ મોટો ઘટસ્ફોટ

Sports News: ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી (All India Inter University) એ પંજાબમાં એક સાયકિંગ ટુર્નામેન્ટ (Cycling Tournament) નું આયોજન થયું હતું. આ આયોજન વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીએ કર્યું હતું. ત્યારે આ સાયકલિંગ ટુર્નાટેન્ટ (Cycling Tournament) માં રાજ્યમાંથી વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવી રહ્યો છે. જોકે આ સાયકલિંગ ટુર્નામેન્ટ (Cycling Tournament) માં એક વિદ્યાર્થીએ અરજી કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

Advertisement

  • નકલી પુરાવો રજૂ કરી વિદ્યાર્થી સ્પર્ધામાં જોડાયો
  • તપાસ કમિટીએ પુરાવો નકલી હોવાનું જણાવ્યું
  • કોલેજ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ

આ સાયકિંગ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કે. પી. કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છું, તેવા પૂરાવો રજૂ કરી સચીન શર્માએ ટુર્નામેન્ટ (Cycling Tournament) માં ભાગ લેવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ટુર્નામેન્ટ (Cycling Tournament) ની તપાસ કમિટીની રચનામાં આવેલી છે.સુરતની સાયકિંગ ટુર્નામેન્ટ (Cycling Tournament) માં 3 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી.

Sports News

Sports News

Advertisement

કોલેજ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

તો તપાસ કમિટીએ સચની શર્માના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. ત્યારે તપાસ કમિટીએ તપાસ દરમિયાન સચીન શર્માના પુરાવાઓ ખોટા છે, તેવું જાહેર કર્યું હતું. તો સાયકિંગ ટુર્નામેન્ટે (Cycling Tournament) કોલેજ વિરૂદ્ધ નકલી પુરાવાઓ રજૂ કરી વિદ્યાર્થીને મોકલી આપવાને લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: SABARKANTHA : હિંમતનગર સ્થિત ભાજપ કાર્યાલય આગળ નારાજ કાર્યકરોએ કર્યો વિરોધ

Advertisement

આ પણ વાંચો: BYM : ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનું પ્રશાંત કોરાટનું નિવેદન

આ પણ વાંચો: પોરબંદરના એક સર્વિસ સ્ટેશનની અંદર યુવક- યુવતીનું રહસ્યમય મોત

Tags :
Advertisement

.