Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD માં અસામાજિક તત્વોનો આતંક; ચાંદખેડામાં ખુલ્લેઆમ વેપારીને માર્યો ઢોર માર!

ચાંદખેડામાં અસામાજિક તત્વોનો આતંક વિસત મોટેરા હાઇવે પર 4D મોલ સામે અસામાજિક તત્વોએ કર્યો હુમલો એક વેપારી ને પાઇપ અને લાકડી વડે માર માર્યો 4 જેટલા શખ્સોએ માર્યો માર માર મારતા વિડિઓ થયો વાયરલ પોલીસે અસામાજિક તત્વોને લઈને તપાસ...
ahmedabad માં અસામાજિક તત્વોનો આતંક  ચાંદખેડામાં ખુલ્લેઆમ વેપારીને માર્યો ઢોર માર
Advertisement
  • ચાંદખેડામાં અસામાજિક તત્વોનો આતંક
  • વિસત મોટેરા હાઇવે પર 4D મોલ સામે અસામાજિક તત્વોએ કર્યો હુમલો
  • એક વેપારી ને પાઇપ અને લાકડી વડે માર માર્યો
  • 4 જેટલા શખ્સોએ માર્યો માર
  • માર મારતા વિડિઓ થયો વાયરલ
  • પોલીસે અસામાજિક તત્વોને લઈને તપાસ શરૂ કરી

અમદાવાદમાં વધુ એક વખત જાહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.અમદાવાદના ચાંદખેડાના વિસ્તારમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.જાહેરમાં ધોળા દિવસે વેપારીને માર મારવાની ઘટના સામે આવી છે. સમગ્ર બાબત અંગે હાલ પોલીસમાં જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા અસામાજિક તત્વોની તપાસ શરૂ કરવામાં આવી છે.ચાલો જાણીએ શું છે બાબત

Advertisement

જાહેરમાં હિંસાનો બનાવ છાસવારે બનતી રહેતી હોય છે.અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી આ મોટી ઘટના સામે આવી છે.ચાંદખેડાના વિસત મોટેરા હાઇવે પર 4D મોલ સામે અસામાજિક તત્વોએ એક વ્યાપારીએ હુમલો કર્યો છે.વિડીયોમાં જોઈ શકાય છે કે, અસામાજિક તત્વો ક્રૂરતાપૂર્વક વેપારીને દંડા વડે મારી રહ્યા છે.વેપારી દર્દમાં કણસી રહ્યો છે તેમ છત્તા અસામાજિક તત્વો તેને મારવાનું બંધ કરી રહ્યા નથી.વિડીયોમાંએ પણ જોઈ શકાય છે બનાવ ધોળા દિવસે રસ્તા ઉપર જ બન્યો હોવાના છત્તા કોઈ બચાવ માટે આવી શકતું નથી.સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.હાલમાં સમગ્ર બાબત અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : GONDAL : મહોરમ પર્વને લઈને શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 150 થી વધુ પોલીસ જવાનો ખડેપગે

Advertisement

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Swaminarayan Book Controversy : તમારી લીટી લાંબી કરવા બીજાની ટુંકી ના કરો : મહંત ભાવેશ્વરી માં

featured-img
ગુજરાત

Kheda : પૂર્વ MLA કેસરીસિંહ સોલંકીના પક્ષનાં જ અગ્રણી ચંદ્રેશ પટેલ પર ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો?

featured-img
ગુજરાત

Tapi : મોરારી બાપુએ વ્યક્ત કરી ચિંતા, જાણો ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ શું કહ્યું ?

featured-img
જૂનાગઢ

Junagadh : લંપટ પ્રોફેસરની શર્મનાક કરતૂત! વિદ્યાર્થિનીને કર્યા બીભત્સ મેસેજ, ચેટ વાઇરલ

featured-img
ગુજરાત

Mehsana : USA માં ગુજરાતી પિતા-પુત્રીને અશ્વેત શખ્સે ગોળી મારી હત્યા કરી

featured-img
ગુજરાત

VADODARA : માર્ગ અકસ્માત નિવારવા ટીમ રિવોલ્યુશનનો અનોખો પ્રયાસ

Trending News

.

×