Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Suresh Gopi News: Politician સુરેશ ગોપીની દીકરીના થયા ભવ્ય લગ્ન

Suresh Gopi News: South India ના જાણીતા Actor અને બિગ શોટ Politician સુરેશ ગોપી ખૂબ જ ખુશ છે. અને કેમ ના હોય, કારણ કે... તાજેતરમાં જ તેમની દીકરીના લગ્ન હતા. તે ઉપરાંત તેમણે 17 જાન્યુઆરીએ કેરળમાં યોજાયેલા પુત્રી ભાગ્યાના લગ્નની...
suresh gopi news  politician સુરેશ ગોપીની દીકરીના થયા ભવ્ય લગ્ન
Advertisement

Suresh Gopi News: South India ના જાણીતા Actor અને બિગ શોટ Politician સુરેશ ગોપી ખૂબ જ ખુશ છે. અને કેમ ના હોય, કારણ કે... તાજેતરમાં જ તેમની દીકરીના લગ્ન હતા. તે ઉપરાંત તેમણે 17 જાન્યુઆરીએ કેરળમાં યોજાયેલા પુત્રી ભાગ્યાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ લગ્નમાં PM Modi એ હાજરી આપી હતી.

  • Politician સુરેશ ગોપીની દીકરીના થયા ભવ્ય લગ્ન
  • Malayalam Film Industries  ના સૌથી ભવ્ય લગ્ન માનવામાં આવ્યા
  • આ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે PM Modi રહ્યા ઉપસ્થિત

તસવીરો વાયરલ થઈ રહી છે

તેમણે લગ્નની અમુક ખાસ ક્ષણો શેર કરી હતી. ફોટાના કેપ્શનમાં લખ્યું છે - મારા બાળકોના લગ્ન ગુરુવાયુર મંદિરમાં થયા હતા. PM Modi  એ આવીને બંને દંપતિને આશીર્વાદ આપ્યા, તે મારા માટે સૌભાગ્યની વાત હતી.

Advertisement

Advertisement

તમને જણાવી દઈએ કે સુરેશ ગોપીની દીકરી ભાગ્યાએ બિઝનેસમેન શ્રેયસ મોહન સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં અનેક દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે Malayalam Film Industries ના અત્યાર સુધીના આ સૌથી ભવ્ય લગ્ન છે.

Suresh Gopi News

Suresh Gopi News

કોણ છે સુરેશ ગોપી?

સુરેશ ગોપીની વાત કરીએ તો તેઓ રાજકારણી હોવા ઉપરાંત South India ના જાણીતા અભિનેતા પણ છે. સુરેશે માત્ર Malayalam Film Industries  માં જ નહીં પરંતુ Tamil અને Telugu Film Industries માં પણ કામ કર્યું છે. તેની મજબૂત Fan Following છે. સુરેશ ગોપી વ્યવસાયે Playback Singer પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત સુરેશ ગોપીએ ઘણી વખત TV host બનીને બધાનું મનોરંજન કર્યું છે.

આ પણ વાંચો: UP ATS : અલીગઢમાં છુપાયો હતો ISIS નો આતંકી, AMU માં કરી રહ્યો હતો અભ્યાસ…

Tags :
Advertisement

Related News

featured-img
ક્રાઈમ

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને...

featured-img
સ્પોર્ટ્સ

ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા

featured-img
રાષ્ટ્રીય

જજના સરકારી બંગલામાં લાગી આગ, ઓલવ્યા બાદ મળ્યો ખજાનો.... ન્યાયતંત્રમાં ખળભળાટ

featured-img
રાષ્ટ્રીય

પાયજામાની દોરી તોડવી દુષ્કર્મ નથી.. : Allahabad High Court

featured-img
રાષ્ટ્રીય

Delhi માં 503 રૂપિયામાં ગેસ સિલિન્ડર! યોજનાની વિગતો અંગે લોકસભામાં મંત્રીનો ખુલાસો

featured-img
ક્રાઈમ

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા

×

Live Tv

Trending News

.

×