Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sunil Lahri Video: રામાયરણના લક્ષ્મણ લોકસભા ચૂંટણીના પરિણામોથી થયા નાખુશ

Sunil Lahri Video: Lok Sabha Election Resut 2024 જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આ વખતના Lok Sabha Election Resut 2024 એ ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલને સંપૂર્ણ પણે ખોટા સાબિત કર્યા છે. આ પરિણામોને કારણે અનેક લોકો...
sunil lahri video  રામાયરણના લક્ષ્મણ લોકસભા ચૂંટણીના પરિણામોથી થયા નાખુશ

Sunil Lahri Video: Lok Sabha Election Resut 2024 જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આ વખતના Lok Sabha Election Resut 2024 એ ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલને સંપૂર્ણ પણે ખોટા સાબિત કર્યા છે. આ પરિણામોને કારણે અનેક લોકો નિરાશાનો સામનો કરવો પડ્યો છે. ત્યારે રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર Sunil Lahri એ પ્રતિક્રિયા જાહેર આપી છે.

Advertisement

  • રામાયણના લક્ષ્મણ લોકસભાના પરિણામોથી હતાશ

  • સોશિયલ મીડિયા પર નિરાશ વ્યક્ત કરી

  • મારા બે મનપંસદ નેતાની જીત થઈ

તો Lok Sabha Election Resut 2024 ને લઈ Sunil Lahri એ આ પરિણામોને જોઈને ઘણાં નિરાશ થયા છે. કારણ કે.... BJP ના નેતૃત્વમાં NDA ને 292 Lok Sabha Seat મળી છે, તો કોંગ્રેસના નેતૃત્વમાં INDIA Alliance ને 234 Lok Sabha Seat બેઠકો મળી છે. તો કોઈ પણ એક પક્ષ પાસે બહુમતી નથી. તેથી આગળના પાંચ વર્ષ સુધી કોઈએ એક ગઠબંધનની સરકાર દેશની સત્તા સંભાળશે.

સોશિયલ મીડિયા પર નિરાશ વ્યક્ત કરી

 

View this post on Instagram

 

A post shared by Sunil Lahri (@sunil_lahri)

Advertisement

ત્યારે Sunil Lahri એ તેના Instagram પર એક પોસ્ટ કરીને નિરાશા વ્યક્ત કરી છે. તેમણે એક વીડિયો જાહેર કર્યો છે. તેમાં Sunil Lahriએ કહ્યું છે કે, આ વખતના Lok Sabha Election Resut 2024 ને જોઈને હું ઘણો ચોંકી ગયો છું. એટલા માટે હું લોકોને કહેતો હતો કે મત આપો, પરંતુ લોકોએ મારી વાત માની નહીં. હવે, શું ગઠબંધનની સરકાર દેશની પાંચ વર્ષ સુધી સત્તા સંભાળી શકશે?

મારા બે મનપંસદ નેતાની જીત થઈ

જોકે Sunil Lahri એ પોતના બે મનપંસદ નેતાના વિજયથી ઘણાં ખુશ છે. ત્યારે Sunil Lahriએ વધુમાં જણાવ્યું છે કે, મને એ વાતની ખુશી છે કે, મારા નજીકના બે નેતાઓનો વિજય થયો છે. એક તો હિમાચલમાંથી મંડી બેઠક પરથી કંગના રનૌતએ જીન હાંસલ કરી છે, તો બીજી તરફ મેરઠમાંથી અરુણ ગોવિલે જીત મેળવી છે. આ બંને લોકોની જીત પર મને ગર્વ છે.

Advertisement

આ પણ વાંચો: Lok Sabha Election Winning Candidates: કુખ્યાત આરોપીઓએ જેલમાંથી લોકસભા બેઠક પર ચોંકાવનારી જીત મેળવી

Tags :
Advertisement

.