Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Siddhu moosewala case update: આખરે પંજાબ પોલીસને મળી સફળતા, moosewala ના આરોપી પકડાયા

Siddhu moosewala case update: વર્ષ 2022 માં મે માહિના દરમિયાન પંજાબી Singer Siddhu moosewala ની ભર બજારે ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મોતનો સંબંધ રાજકારણ સાથે જોડવામાં આવ્યો હતો. પંજાબ પોલીસને વર્ષો બાદ મળી સફળતા પકડાયેલા આરોપીઓની...
siddhu moosewala case update  આખરે પંજાબ પોલીસને મળી સફળતા  moosewala ના આરોપી પકડાયા

Siddhu moosewala case update: વર્ષ 2022 માં મે માહિના દરમિયાન પંજાબી Singer Siddhu moosewala ની ભર બજારે ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મોતનો સંબંધ રાજકારણ સાથે જોડવામાં આવ્યો હતો.

Advertisement

  • પંજાબ પોલીસને વર્ષો બાદ મળી સફળતા
  • પકડાયેલા આરોપીઓની યાદી
  • પંજાબ ડીજીપીએ ટ્વીટ કર્યું

પંજાબ પોલીસને વર્ષો બાદ મળી સફળતા

ત્યારે Canadian gangster goldy brar અને જેલમાં કેદ lawrence bishnoi એ Siddhu moosewala ની હત્યાની જવાબદારી લીધી હતી. જો કે તે સહિત પંજામ પોલીસને આ કેસમાં સ્થાનિક આરોપીઓ સામેલ હોવાની માહિતી મળી હતી. ત્યારે પંજાબ પોલીસ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

Advertisement

પકડાયેલા આરોપીઓની યાદી

આખરે પોલીસને સફળતા મળી છે. પંજાબમાં Traget killing અને Gang War ના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરતા પંજાબ પોલીસે બે Gangster ની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓની Anti gangster task force એ ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બે ગેંગસ્ટર મનદીપ સિંહ અને જતિન્દર સિંહ છે જે lawrence bishnoi અને goldy brar ગેંગ સાથે જોડાયેલા છે.

પંજાબ ડીજીપીએ ટ્વીટ કર્યું

પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે Social media twitter પર ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પકડાયેલા આરોપી મનદીપે Siddhu moosewala ની હત્યામાં સામેલ આરોપીઓને આશ્રય આપ્યો હતો. આ સિવાય 2017માં તેણે Gangster dipak tinu ને ભાગવામાં પણ મદદ કરી હતી. આ બે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને 12 કારતૂસ પણ મળી આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: કરાચીમાં જન્મેલા L.K Advani 1947માં પાકિસ્તાન છોડી ભારત આવી ગયા અને…

Tags :
Advertisement

.