Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rupert Murdoch’s fift marriage: 93 વર્ષના મીડિયા જગતના દિગ્ગજ વ્યક્તિએ 67 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન

Rupert Murdoch’s fift marriage: અમેરિકા પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને મીડિયા જગતની દિગ્ગજ વ્યક્તિ Rupert Murdoch એ 93 વર્ષની વયે પાંચમાં વાર લગ્નજીવનની શરુઆત કરી છે. તેમણે લગ્ન નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજીસ્ટ Elena Zhukova સાથે કર્યા છે. તો બીજી તરફ Elena Zhukova ની...
rupert murdoch’s fift marriage  93 વર્ષના મીડિયા જગતના દિગ્ગજ વ્યક્તિએ 67 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન
Advertisement

Rupert Murdoch’s fift marriage: અમેરિકા પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને મીડિયા જગતની દિગ્ગજ વ્યક્તિ Rupert Murdoch એ 93 વર્ષની વયે પાંચમાં વાર લગ્નજીવનની શરુઆત કરી છે. તેમણે લગ્ન નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજીસ્ટ Elena Zhukova સાથે કર્યા છે. તો બીજી તરફ Elena Zhukova ની ઉંમર 67 વર્ષ છે. આ બંને લોકોએ કેલિફોર્નિયા વાઇનયાર્ડ અને એસ્ટેટ, મોરાગા ખાતે લગ્ન કર્યા હતા.

  • Rupert Murdoch એ ગયા વર્ષે જ તેની ચોથી પત્નીને છૂટાછેડા આપી દીધા

  • ત્રીજા લગ્ન વેન્ડી ડેંગ સાથે વર્ષ 2013 માં સમાપ્ત થયા હતા

  • ટીવીની દુનિયાના લોકપ્રિય વ્યક્તિ માનવામાં આવે છે

Rupert Murdoch એ યુનાઇટેડ કિંગડમમાં ધ સન અને ટાઇમ્સ અખબારો તેમજ યુએસમાં Fox News અને The Wall Street Journal ના માલિક છે. તેઓ હવે ન્યૂઝ કોર્પોરેશનના અધ્યક્ષ એમેરેટસ છે, જ્યારે તેમના પુત્ર લચલાન સંચાલકીય જવાબદારીઓ સંભાળે છે. તેમની પત્ની વિશે વાત કરીએ તો, 63 વર્ષીય Elena Zhukova નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજીસ્ટ છે. Rupert Murdoch એ ગયા વર્ષે જ તેની ચોથી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. Elena Zhukova સાથે તેનું નામ જોડાયા બાદ તેણે આ નિર્ણય લીધો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Vistara airline flight UK 02: પેરિસથી મુંબઈ જતી વિસ્તારા ફ્લાઈટને બોમ્બની ધમકી મળી, ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

ત્રીજા લગ્ન વેન્ડી ડેંગ સાથે વર્ષ 2013 માં સમાપ્ત થયા હતા

Rupert Murdoch ને છ બાળકો છે. તેમના પ્રથમ લગ્ન ઓસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડન્ટ પેટ્રિશિયા બુકર સાથે થયા હતા, જેની સાથે તેમણે 1999 માં છુટાછેડા લીધા હતા. તો બીજી પત્ની અન્ના ટોર્વ હતી અને જોકે તે એક પ્રખ્યાત પત્રકાર હતી. તેની સાથે પણ Rupert Murdoch એ છુટાછેડા લીધા હતા. જોકે તેની સાથે તેઓ આશરે 30 વર્ષ સુધી સાથે રહ્યા હતા. Rupert Murdoch ના ત્રીજા લગ્ન વેન્ડી ડેંગ સાથે વર્ષ 2013 માં સમાપ્ત થયા હતા.

આ પણ વાંચો: WHO ની ચેતવણી, કોરોનાથી પણ મોટી મહામારી આપી શકે છે દસ્તક…

ટીવીની દુનિયાના લોકપ્રિય વ્યક્તિ માનવામાં આવે છે

ઓસ્ટ્રેલિયામાં 11 માર્ચ, 1931ના રોજ જન્મેલા Rupert Murdoch એ તેમના મીડિયા કારકીર્દીના સમયમાં The Wall Street Journal, Fox News અને અન્ય વિશ્વ પ્રખ્યાત આઉટલેટ્સના પ્રણેતા ગણવામાં આવે છે. Rupert Murdoch ટીવીની દુનિયાના લોકપ્રિય વ્યક્તિ માનવામાં આવે છે. તેમણે ધ સિમ્પપસન ટીવી સિરિઝમાં પોતાનો અવાજ આપ્યો હતો. તો ફોર્બ્સના જણાવ્યા અનુસાર તેમના પરિવાર પાસે આશકે 20 બિલિયન ડોલર જેટલી સંપત્તિ હશે.

આ પણ વાંચો: બળીને ખાખ થયું Russian President નું મકાન! યુક્રેને કર્યો હુમલો કે પછી…?

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Budh Gochar: 24 જાન્યુઆરીથી આ રાશિઓને મળશે બમ્પર લાભ

featured-img
આંતરરાષ્ટ્રીય

વેપાર યુદ્ધ ટાળવા માટે ભારતનો નવો દાવ, અમેરિકાથી 18000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લાવવા તૈયાર

featured-img
Top News

રાજકારણ ગરમાયું! કેબિનેટ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું ‘મારે કેબિનેટ છોડવું પડશે’

featured-img
અમદાવાદ

ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી સાથે MLA Hardik Patel ના ફોટો વાઇરલ, કોંગ્રેસનાં પ્રહાર!

featured-img
Top News

શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? ટ્રમ્પના આગમન પછી પેટ્રોલિયમ મંત્રીએ મોટા સંકેતો આપ્યા

featured-img
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સંજય રોય માટે મૃત્યુદંડની માંગણી પર સ્વતઃ સંજ્ઞાન લીધું; આવતીકાલે સુનાવણી

×

Live Tv

Trending News

.

×