Rajkot Harassment Case: 2 વર્ષ બાદ રાજકોટની વિદ્યાર્થિનીને જાતીય સતામણી મામલે મળ્યો ન્યાય
Rajkot Harassment Case: ગુજરાત (Gujarat) માં રાજ્યમાં વધુ એક મહિલા માટે ન્યાય (Justice) નો ઉદય થયો છે. ગુજરાત (Gujarat) રાજ્ય સરકાર અને કાનૂન (Law) દ્વારા મહિલાને ન્યાય આપવામાં આવ્યો છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા રાજકોટ (Rajakot) શહેરમાં વર્ષ 2022 માં કોલેજ (Rajkot Collage) ની વિદ્યાર્થિ (Studnet) ની દ્વારા પ્રોફેસર વિરુદ્ધ જાતીય સતામણી (Sexual Harassment) નો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર ન્યાયનો ઉદય
વિદ્યાર્થીનીને મળ્યો ન્યાય, પ્રો. સાબિત થયો દોષિત
પ્રો. વિરુદ્ધ હજુ પણ એક કેસ કોર્ટમાં ચાલી રહ્યો
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્રટ (Saurashtra) માં આવેલા રંગીલા રાજકોટ (Rajkot City) માં વીરબાઈ મહિલા કોલેજ (Collage) માં વર્ષ 2022 માં એક વિદ્યાર્થિનીએ કોલેજના પ્રોફેસર પર Sexual Harassment ના આરોપો લગાવ્યા હતા. વિદ્યાર્થીની (Studnet) એ કોલેજના પ્રોફેસર સંજ્ય તેરૈયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે ઉપરાંત પોલીસ તપાસમાં પ્રોફેસર વિરુદ્ધ પુરાવા મળતા આ મામલો ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: VADODARA : હરણી બોટકાંડના ત્રણ આરોપીઓની જામીન અરજી રદ્દ
વિદ્યાર્થીનીને મળ્યો ન્યાય, પ્રો. સાબિત થયો દોષિત
જોકે આ મામલો રાજકોટ સહિતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) અને Gujarat માં આવેલા તમામ વિદ્યાશાખામાં ચર્ચાનો વિષય બની ગયો હતો. તે ઉપરાંત Rajkot City માં આ ઘટના બાદ ભારે ચકચાર મચી ગઈ હતી. આ મામલાને લઈ છેલ્લા બે વર્ષથી Gujarat High Court માં કેસ ચાલી રહ્યો હતો. ત્યારે આજરોજ આટલા લાંબા સમય બાદ વિદ્યાર્થિનીને ન્યાય મળ્યો છે.
આ પણ વાંચો: Gir Somnath : 19 હજાર કિલો સરકારી અનાજ ભરેલી ટ્રક ઝડપાઈ, કુખ્યાત માફિયાનું નામ આવ્યું સામે!
પ્રો. વિરુદ્ધ હજુ પણ એક કેસ કોર્ટમાં કાર્યરત
Gujarat High Court દ્વારા વિરબાઈ કોલેજના પ્રોફેસર સંજ્ય તેરૈયા વિરુદ્ધ ચુકાદો આપવામાં આવ્યો છે. જોકે આ મામલે Gujarat High Court ના આદેશ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તપાસ કમિટીમાં Gujarat High Court ના નિવૃત ન્યાયાધીશ, કોલેજના વકીલ અને બચાવ પક્ષના વકીલ મુજબ તપાસ કરવામાં આવી હતી. ત્યારે Gujarat High Court પોતાના નિર્ણયમાં દોષિત સાબિત કરીને તેમને કોલેજમાંથી ડીસમીસ કરી દીધા છે. તે ઉપરાંત કોલેજના પ્રોફેસર સંજ્ય તેરૈયાની વિરુદ્ધ હજુ પણ એક જાતીય સતામણીનો કેસ Gujarat High Court માં ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: VADODARA : જૂની કલેક્ટર કચેરીનું ધ્યાન રાખવા માટે કોઇ નથી