Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sexual harassment case: બાળકને રૂ. 10 ની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Sexual harassment case: સરકાર દ્વારા દેશમાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના બનાવને નાબૂદ કરવા માટે અનેક નિયમ-કાનૂન ઘડવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં દેશના દરેક ખૂણે-ખૂણે અવાર-નવાર માસૂમ બાળકો આવા બનાવનો શિકાર થતા હોય છે. ત્યારે દેશના નાગરિકો આશા રાખીને...
sexual harassment case  બાળકને રૂ  10 ની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
Advertisement

Sexual harassment case: સરકાર દ્વારા દેશમાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના બનાવને નાબૂદ કરવા માટે અનેક નિયમ-કાનૂન ઘડવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં દેશના દરેક ખૂણે-ખૂણે અવાર-નવાર માસૂમ બાળકો આવા બનાવનો શિકાર થતા હોય છે. ત્યારે દેશના નાગરિકો આશા રાખીને બેઠા છે, કે... ક્યારે એ સમય આવશે કે પછી સરકરા એવા કાયદાનું નિર્માણ કરશે જેના અસ્તિત્વથી દેશમાં આવા બનાવો સંપૂર્ણપણે નાબૂદ થશે.

  • રૂ. 10 ની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
  • બાળકે સંપૂર્ણ ઘટના અંગે પરિવારજનોને જાણ કરી
  • પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

રૂ. 10 ની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Sexual harassment case

Sexual harassment case

Advertisement

ત્યારે ગુજરાત રાજ્યાની હિરા નગરી સુરતમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક શહેરમાંથી માસૂમ બાળાક સૃષ્ટિ વિરુદ્ધના બનાવનો શિકાર બન્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી માસૂમ બાળકને એક વ્યક્તિએ રૂ. 10 ની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો.

Advertisement

બાળકે સંપૂર્ણ ઘટના અંગે પરિવારજનોને જાણ કરી

ત્યારે આ વ્યક્તિએ તે બાળક સાથે સૃષ્ટિ વૃરુદ્ધનુ કૃત્ય આચર્યું હતું. જો કે આ સંપૂર્ણ ઘટનાની જાણ તે બાળકે તેના માતા-પિતાને કરી હતી. ત્યારે આ ઘટનાને લઈને બાળકાના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

ત્યાર બાદ પોલીસ તાત્કાલિક ધોરણે બાળકના બયાન આધારિત આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જો કે પોલીસ દ્વારા 22 વર્ષીય પરેશ ચંદુ ગોહેલની ધરપકડ કરી તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હાલમાં, પોલીસે આરોપીને પકડી આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat Police : મહા તોડકાંડમાં CM ની સૂચના બાદ તરલ ભટ્ટ સામે ગુનો નોંધાયો 

Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
ગાંધીનગર

Vikram Thakor નું વધુ એક મોટું નિવેદન! નવઘણજી ઠાકોરે કહ્યું - અમે સમાજ રત્નનો અવોર્ડ આપીશું..!

featured-img
અમદાવાદ

એક્શન મોડમાં Gujarat Police! રાજ્યમાં 'બેખોફ' બનેલા લુખ્ખા તત્વો પર વિંઝાશે પોલીસનો કોરડો!

×

Live Tv

Trending News

.

×