Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vacancy : રેલવેમાં નોકરી માટે ઉતાવળ કરજો....આ છેલ્લી તારીખ !

Vacancy : રેલવે ભરતી બોર્ડે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની 4660 ખાલી જગ્યાઓ (Vacancy) માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં કોન્સ્ટેબલની 4208 જગ્યાઓ અને સબ ઈન્સ્પેક્ટરની 452 જગ્યાઓ ખાલી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14મી...
vacancy   રેલવેમાં નોકરી માટે ઉતાવળ કરજો    આ છેલ્લી તારીખ

Vacancy : રેલવે ભરતી બોર્ડે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની 4660 ખાલી જગ્યાઓ (Vacancy) માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં કોન્સ્ટેબલની 4208 જગ્યાઓ અને સબ ઈન્સ્પેક્ટરની 452 જગ્યાઓ ખાલી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14મી મે છે. આ ભરતી માટે અરજી RRBની વેબસાઈટ પર જઈને કરવાની રહેશે.

Advertisement

વય મર્યાદા

RPFમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઉંમર 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ માટે ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં નીચે મુજબ છૂટછાટ મળશે. વિગતવાર માહિતી માટે સત્તાવાર વેબસાઇટ - rrbapply.gov.in ની મુલાકાત લઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત

RRB RPF કોન્સ્ટેબલની ભરતી માટે, ઉમેદવારોએ 10મું પાસ કર્યું હોવું જોઈએ. જ્યારે SI ની પોસ્ટ પર ભરતી માટે, વ્યક્તિ પાસે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો----- Lok Rakshak : લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે મહત્વના સમાચાર

આ પણ વાંચો----- Ahmedabad : નિકોલ PI સામે વધુ એક PSI એ લગાવ્યા ગંભીર આરોપ! ACP ને તપાસના આદેશ

Advertisement

આ પણ વાંચો----ISRO Recruitment: દેશના નવયુવાનો માટે અમૂલ્ય તક, ISRO એ બહાર પાડી ભરતી

આ પણ વાંચો----HELP LINE : PSI અને લોકરક્ષક ભરતીને લઇ ટુંક સમયમાં શરૂ કરાશે હેલ્પ લાઇન

આ પણ વાંચો----Sarkari Naukri : સરકારી બેંકમાં નોકરી કરવા માટેની ઉત્તમ તક, આજે જ કરો એપ્લાય

આ પણ વાંચો----Forest : બીટ ગાર્ડ પરીક્ષાના ઉમેદવારો માટે વાંચવા જેવા સમાચાર

Tags :
Advertisement

.