નોકરી પર આ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને સ્તન કેન્સર થવાની સંભાવના!
Melatonin એ રાત્રે શરીરમાં ઉત્પન્ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
Melatonin એ cancer ના સેલ સામે રક્ષણ આપે છે
Night Shit દરમિયાન કામની વચ્ચે બ્રેક લેવાનું રાખો
women's cancer risk : આજના જમાનામાં પુરુષ અને મહિલા બંનેને સફળતા હાંસલ કરવા માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે. તે ઉપરાંત મેડિકલ અને કોલ સેન્ટર્સમાં નોકરી કરતી વખતે અનેકવાર આખી રાત પણ કામ કરવું પડે છે. તેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જોકે માનવ શરીર અંતર્ગત દિવસમાં શરીર શ્રમ માટે ટેવાયેલું છે, પરંતુ રાત્રીના સમયે તેને આરામ આપવો પડે છે. પરંતુ અમુક વ્યક્તિઓ પોતાની નોકરીના કલાકો દરમિયાન રાત્રે ફરજ નિભાવતા હોય છે. જે માનવ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
Melatonin એ રાત્રે શરીરમાં ઉત્પન્ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
જામા જર્નલએ એક અહેવાલ રજૂ કર્યો છે, તેના અંતર્ગત રામમાં કામ કરતી મહિલાઓને Breast cancer થવાનો ખતરો અન્ય મહિલાઓ કરતા 3 ગણો વધારે હોય છે. 24 કલાક સુધ કામ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જેના કારણે શરીરમાં Breast cancer ના સેલ પરિવપકવ બને છે. જેના કારણે આ સેલ ગાઠમાં રૂપાતંરિત થતા હોય છે. તો મોટા ભાગે રાત્રીના સમયે કામ કરવાથી મેલાટોનિન શરીરમાં ઉત્પન્ન થાય છે. જોકે મેલાટોનિન એક પ્રકારનો હોર્મોન છે, જે રાત્રીના સમયે ઊંઘમાં માનવ શરીરમાં બને છે. પરંતુ રાત્રે કામ કરવાથી આ હોર્મોન શરીરમાં બનતા નથી.
આ પણ વાંચો: Earbuds ને 1 કલાકો સુધી કાનમાં રાખવાથી આ ગંભીર બીમારી થઈ શકે છે
Melatonin એ cancer ના સેલ સામે રક્ષણ આપે છે
"The link between lack of sleep and cancer is now so strong that the World Health Organization has classified any form of nighttime shift work as a probable carcinogen."
Watch the full TED Talk here: https://t.co/D0aEBRrBY0 pic.twitter.com/i1qZqUkSes
— TED Talks (@TEDTalks) October 14, 2019
જેના કારણે Breast cancer ના સેલ ઉત્પન્ન થાય છે. જોકે Melatonin એ હોર્મોન એ રાત્રે આ Breast cancer ના સેલ સામે રક્ષણ આપે છે. કારણ કે... Melatonin એ Breast cancer ની કોશિકાઓ સામે લટવા માટે શક્તિ પૂરી પાડે છે. આ હોર્મોન ગાંઠના વિકાસમાં સામેલ જનીનોને પણ અસર કરે છે. તેથી Melatonin એ રાત્રે શરીરમાં ઉત્પન્ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે તમે રાત્રે જાગો છો, ત્યારે તેનું ઉત્પાદન બંધ થઈ જાય છે અને Breast cancer નું જોખમ વધારે છે. તે ઉપરાંત આખી રાત જાગતા રહેવા માટે અમુક વ્યક્તિ ધૂમ્રપાનનો આશરો લેતા હોય છે. તો રાત્રે વધુ પડતું ધૂમ્રપાન પણ શરીરમાં Breast cancer ના કોષોના વિકાસને પ્રોત્સાહન આપે છે.
Night Shit દરમિયાન કામની વચ્ચે બ્રેક લેવાનું રાખો
Night Shit ને કારણે સ્ત્રીઓમાં Breast cancer નું જોખમ વધે છે. તો પુરુષોમાં પ્રોસ્ટેટ cancer નું જોખમ વધે છે. જોકે રાહતની વાત એ છે કે, પુરુષોમાં અન્ય Breast cancer સાથે Night Shit નું જોડાણ હજુ સુધી મળ્યું નથી. જો Night Shit હોય તો તેને છોડીને દિવસની ડ્યુટી કરવા પ્રયત્ન કરો. જો આ શક્ય ન હોય તો Night Shit દરમિયાન કામની વચ્ચે બ્રેક લેવાનું ચાલુ રાખો. રાત્રે ખૂબ કોફી કે ચા ન પીવી જોઈએ. દરરોજ કસરત કરો અને તમારા આહારનું ધ્યાન રાખો.
આ પણ વાંચો: મહિલા જેલના કેદી પર થઈ મહેરબાન, કેદીઓ માટે મહિલા આંંતરવસ્ત્રોમાં....