Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Modi Cabinet Ministers List 2024: મોદી કેબિનેટની સંપૂર્ણ યાદી જાહેર, કઈ પાર્ટીના સૌથી વધુ અને ઓછા મંત્રીઓ

Modi Cabinet Ministers List 2024: Narendra Modi એ આજે ​​ત્રીજી વખત વડાપ્રધાન પદના (PM Oath Ceremony) શપથ લીધા. સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં મોદીની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા. NDA એ સાથી પક્ષો વચ્ચે સર્વસંમતિ સાથે ક્યા સાંસદને મંત્રી પરિષદ...
modi cabinet ministers list 2024  મોદી કેબિનેટની સંપૂર્ણ યાદી જાહેર  કઈ પાર્ટીના સૌથી વધુ અને ઓછા મંત્રીઓ

Modi Cabinet Ministers List 2024: Narendra Modi એ આજે ​​ત્રીજી વખત વડાપ્રધાન પદના (PM Oath Ceremony) શપથ લીધા. સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં મોદીની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા. NDA એ સાથી પક્ષો વચ્ચે સર્વસંમતિ સાથે ક્યા સાંસદને મંત્રી પરિષદ (Modi Ministers List) માં સ્થાન મળશે, તે નક્કી કરવામાં આવ્યું હતું.

Advertisement

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ 240 બેઠકો અને NDA એ 293 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ 16 સીટો અને જનતા દળ યુનાઈટેડ (JDU) એ 12 સીટો જીતી છે. પંડિત જવાહરલાલ નેહરુની જેમ Narendra Modi પણ સતત ત્રણ વખત (1952, 1957 અને 1962) લોકસભા ચૂંટણી જીતીને ત્રીજી વખત વડાપ્રધાન (PM Narendra Modi ) બન્યા છે.

રાજનાથ સિંહ કેબિનેટ મંત્રી
 અમિત શાહ કેબિનેટ મંત્રી
 નીતિન ગડકરી કેબિનેટ મંત્રી
 જેપી નડ્ડા કેબિનેટ મંત્રી
 શિવરાજ સિંહ ચૌહાણ કેબિનેટ મંત્રી
 નિર્મલા સીતારમણ કેબિનેટ મંત્રી
 સુબ્રમણ્યમ જયશંકર કેબિનેટ મંત્રી
 મનોહર લાલ કેબિનેટ મંત્રી
 હરદનહલ્લી દેવેગૌડા કુમારસ્વામી (એચડી કુમારસ્વામી) કેબિનેટ મંત્રી
 પિયુષ ગોયલ કેબિનેટ મંત્રી
 ધર્મેન્દ્ર પ્રધાન કેબિનેટ મંત્રી
 જીતનરામ માંઝી કેબિનેટ મંત્રી
 રાજીવ રંજન સિંહ (લાલન સિંહ) કેબિનેટ મંત્રી
 સર્બાનંદ સોનોવાલ કેબિનેટ મંત્રી
 ડો.વીરેન્દ્ર કુમાર કેબિનેટ મંત્રી
 રામ મોહન નાયડુ કેબિનેટ મંત્રી
 પ્રહલાદ જોષી કેબિનેટ મંત્રી
 જુઅલ ઓરમ કેબિનેટ મંત્રી
 ગિરિરાજ સિંહ કેબિનેટ મંત્રી
 અશ્વિની વૈષ્ણવ કેબિનેટ મંત્રી
 જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા કેબિનેટ મંત્રી
 ભૂપેન્દ્ર યાદવ કેબિનેટ મંત્રી
 ગજેન્દ્ર સિંહ શેખાવત કેબિનેટ મંત્રી
 અન્નપૂર્ણા દેવી કેબિનેટ
 કિરણ રિજિજુ કેબિનેટ મંત્રી
 હરદીપ સિંહ પુરી કેબિનેટ મંત્રી
 ડૉ.મનસુખ માંડવિયા કેબિનેટ મંત્રી
 જી કિશન રેડ્ડી કેબિનેટ મંત્રી
 ચિરાગ પાસવાન કેબિનેટ મંત્રી
 સી.આર.પાટીલ કેબિનેટ મંત્રી
 રાવ ઈન્દ્રજીત સિંહ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી
 જીતેન્દ્ર સિંહ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી
 અર્જુન રામ મેઘવાલ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી
 પ્રતાપ રાવ જાધવ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી
 જયંત ચૌધરી સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી
 જિતિન પ્રસાદ રાજ્ય મંત્રી
 શ્રીપદ યેસો નાઈક રાજ્ય મંત્રી
 પંકજ ચૌધરી રાજ્ય મંત્રી
 કૃષ્ણપાલ ગુર્જર રાજ્ય મંત્રી
 આઠવલે રામદાસ બંધુ રાજ્ય મંત્રી
 રામનાથ ઠાકુર (રામનાથ ઠાકુર) રાજ્ય મંત્રી
 નિત્યાનંદ રાય રાજ્ય મંત્રી
 અનુપ્રિયા પટેલ રાજ્ય મંત્રી
 વી સોમન્ના રાજ્ય મંત્રી
 ચંદ્રશેખર પેમ્માસાની (ચંદ્ર એસ પેમ્માસાની) રાજ્ય મંત્રી
 એસપી સિંહ બઘેલ રાજ્ય મંત્રી
 શોભા કરંડલાજેરાજ્ય મંત્રી
 કીર્તિવર્ધન સિંહ રાજ્ય મંત્રી
 બનવારીલાલ વર્મા રાજ્ય મંત્રી
 શાંતનુ ઠાકુર રાજ્ય મંત્રી
 સુરેશ ગોપી રાજ્ય મંત્રી
 એલ મુરુગન રાજ્ય મંત્રી
 અજય તમટા રાજ્ય મંત્રી
 બંડી સંજય કુમાર રાજ્ય મંત્રી
 કમલેશ પાસવાન રાજ્ય મંત્રી
 ભગીરથ ચૌધરી રાજ્ય મંત્રી
 સતીશ ચંદ્ર દુબે રાજ્ય મંત્રી
 સંજય શેઠ રાજ્ય મંત્રી
 રવનીત સિંહ બિટ્ટુ રાજ્ય મંત્રી
 દુર્ગા દાસ ઉઇકે રાજ્ય મંત્રી
 રક્ષા નિખિલ ખડસે રાજ્ય મંત્રી
 Sukanta Majumdaar (સુકાંત મજુમદાર) રાજ્ય મંત્રી
 સાવિત્રી ઠાકુર રાજ્ય મંત્રી
 તોખાન સાહુ રાજ્ય મંત્રી
 ડૉ. રાજ ભૂષણ નિષાદ (રાજ ભૂષણ ચૌધરી નિષાદ) રાજ્ય મંત્રી
 ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્મા રાજ્ય મંત્રી
 હર્ષ મલ્હોત્રા રાજ્ય મંત્રી
 નિમુબેન જયંતિભાઈ બાંભણીયા રાજ્ય મંત્રી
 મુરલીધર મોહોલ રાજ્ય મંત્રી
 જ્યોર્જ કુરિયન રાજ્ય મંત્રી
 પવિત્રા માર્ગેરિટા રાજ્ય મંત્રી
Advertisement
Tags :
Advertisement

.