Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra Riots: મારાઠા આરક્ષણનો વિરોધ કરતા OBC સમાજના લોકો રસ્તા પર ઉતર્યા

Maharashtra Riots: Maharashtra માં ફરી એકવાર OBC સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વધુ એકવાર લોકો હિંસાત્મક પ્રવૃતિને અંજામ આપીને સરકારને માગ OBC સમુદાયની માગ સ્વીકારવાનો સંદેશ આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં Maharashtra માં આવેલા બીટ જિલ્લાની અંદર OBC...
maharashtra riots  મારાઠા આરક્ષણનો વિરોધ કરતા obc સમાજના લોકો રસ્તા પર ઉતર્યા

Maharashtra Riots: Maharashtra માં ફરી એકવાર OBC સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વધુ એકવાર લોકો હિંસાત્મક પ્રવૃતિને અંજામ આપીને સરકારને માગ OBC સમુદાયની માગ સ્વીકારવાનો સંદેશ આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં Maharashtra માં આવેલા બીટ જિલ્લાની અંદર OBC સમુદાયના અનેક લોકોએ વિરોધ જાહેર કર્યો છે.

Advertisement

  • OBC સમુદાયના લોકોએ રસ્તા પર ઉતરી આવ્યા

  • 8 લાખ મુશ્કેલીઓ પર વિચાર વિમશ કરવામાં આવે

  • 13 જૂનથી આ ગામમાં ભૂખ હડતાળ પર બેઠા

તો આ વખતે બીડ જિલ્લામાં OBC સમુદાયના લોકોએ રસ્તા પર આવીને ટાયરો સળગાવીને વિરોધ જાહેર કર્યો હતો. તો વિરોધ પ્રદર્શન કરતા લોકોની માગ છે સરકાર જ્યારે Maratha ઓની અનામત મંજૂર કરે ત્યારે OBC સમુદાયના Reservation ને કોઈ પણ રીતે અસર ના થવી જોઈએ. તો આ આંદોલન OBC સમુદાયના Reservation અને મનોજ જરાંગેની માગના અમલને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

8 લાખ મુશ્કેલીઓ પર વિચાર વિમશ કરવામાં આવે

Advertisement

આ બંને સમુદાયના નેતાઓની માગ છે કે, સરકાર સેજ-સોયારે અને Maratha Reservation પર લોકોએ જાહેર કરેલી 8 લાખ મુશ્કેલીઓ પર વિચાર વિમશ કરવામાં આવે. સરકારી રેકર્ડમાં કેટલા કુણબીઓના નામ નોંધાયેલા છે તે અંગે સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. એ પણ જાણવું જોઈએ કે ઋષિ-સોરેની વ્યાખ્યા હિંદુ કાયદા, મુસ્લિમ પર્સનલ લો, ખ્રિસ્તી કાયદો, પારસી કાયદો અને કોઈપણ ભારતીય કાયદામાં ઉલ્લેખિત છે કે કેમ.

13 જૂનથી આ ગામમાં ભૂખ હડતાળ પર બેઠા

તો આજરોજ અજાણ્યા લોકોએ Maharashtra ના જાલના જિલ્લાના વાડીગોદ્રી ગામમાં Maharashtra રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) ની બસ પર પથ્થરમારો કર્યો હતો. તો બીજી તરફ OBC સમુદાયના લોકો 13 જૂનથી આ ગામમાં ભૂખ હડતાળ પર બેઠા છે. આ માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.

Advertisement

આ પણ વાંચો: PAPER LEAK: સરકારે હાઇલેવલ કમિટીની કરી રચના,આ દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Tags :
Advertisement

.