Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diwali માં આ મિઠાઈઓ તમારા સ્વાસ્થ્ય સાથે ફિટનેસને જાળવી રાખશે

Diwali માં ફિટનેસને કારગર સાબિત થતી Sweets ઘરમાં આવતા મહેમાનોનું સ્વાસ્થ જાળવાઈ રહે છે નારિયળમાંથી Sweets બનાવવામાં આવતી હોય છે Low calorie dishes for Diwali : ભારતમાં દરેક 15 દિવસે એક ત્યોહાર અથવા સામાજિક પ્રસંગનું આગમન થાય છે. ત્યારે...
diwali માં આ મિઠાઈઓ તમારા સ્વાસ્થ્ય સાથે ફિટનેસને જાળવી રાખશે
  • Diwali માં ફિટનેસને કારગર સાબિત થતી Sweets
  • ઘરમાં આવતા મહેમાનોનું સ્વાસ્થ જાળવાઈ રહે છે
  • નારિયળમાંથી Sweets બનાવવામાં આવતી હોય છે

Low calorie dishes for Diwali : ભારતમાં દરેક 15 દિવસે એક ત્યોહાર અથવા સામાજિક પ્રસંગનું આગમન થાય છે. ત્યારે આ તમામ પ્રસંગો માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવતી હોય છે. તો પ્રસંગોમાં સૌથી વધુ લોકોને ખાણીપીણીમાં રસ હોય છે. ભારતીય લોકો ત્યોહારના સમયમાં ખાસ પ્રકારની વાનગી અને મિષ્ઠાન બનાવતા હોય છે. પરંતુ આ આધુનિક યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈ ચિંતા કરતા જોવા મળે છે. તેથી તેઓ ત્યોહાર જેવા પ્રસંગોમાં પણ અમુક નિશ્ચિત વસ્તુઓનું જ સેવન કરે છે.

Advertisement

Diwali માં ફિટનેસને કારગર સાબિત થતી Sweets

ભારતનો સૌથો મોટો ત્યોહાર Diwali આવવાને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભારતીય નિવાસીઓ Diwali ની તમામ તૈયારી ધામધૂમથી કરી રહ્યા છે. ત્યારે Diwali માં સૌથી વધુ બે વસ્તુઓની માગ જોવા મળે છે. તેના અંતર્ગત Sweets અને ફટાકડા આવે છે. ત્યારે જો તમે તમારી ફિટનેસને નુકસાન પહોંચાડ્યા વિના Diwali ની Sweets નો આનંદ માણવા ઈચ્છો છો, ત્યારે તમારે આ પ્રકારની Sweets નો સ્વાદ લેવો જોઈએ.

આ પણ વાંચો: Diwali ની Shopping પર આ 7 ક્રેડિટ કાર્ડ્સ આપી રહ્યા છે બમ્પર ઑફર્સ 

Advertisement

ઘરમાં આવતા મહેમાનોનું સ્વાસ્થ જાળવાઈ રહે છે

ઓટ્સ અને ડ્રાઈ ફ્રૂટ્સથી બનેલી ખીર તમારા સ્વાસ્થ્ય સાથે ફિટનેસને પણ જાળવી રાખે છે. તો આ Sweets ને બનાવવી ખુબ જ સરળ છે. આ Sweets બનાવવા માટે એક કપ ઓટ્સ, ચાર ગ્લાસ દૂધ અને વિવિધ ડ્રાઈ ફ્રૂટ્સની જરૂર હોય છે. આ Sweets ખાવાથી તમારી કેલેરીમાં વધારો થતો નથી. તે ઉપરાંત રાગીનો હલવો પણ Diwali ના સમયમાં તમે મહેમાનો માટે પરોસી શકો છે. જે કરીને તમારા ઘરમાં આવતા મહેમાનોનું સ્વાસ્થ જાળવાઈ રહે છે.

નારિયળમાંથી Sweets બનાવવામાં આવતી હોય છે

ત્યારે Diwali ના સમયમાં વિવિધ પ્રકારની નારિયળમાંથી Sweets બનાવવામાં આવતી હોય છે. પરંતુ આ Sweets ને બનાવવાની પ્રક્રિયામાં અન્ય વસ્તુઓ ઉમેરવામાં આવે છે. જેથી કરીને આ વસ્તુઓ તમારી ફિટનેસને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે નારિયેળની બર્ફી સૌથી બેસ્ટ ઉપાય છે. આ Diwali માં તમે તમારી ફિટનેસની ચિંતા ખજૂર અને ડ્રાઈ ફ્રૂટ્સના હલવાનો બનાવીને પણ દૂર કરી શકો છો.

Advertisement

આ પણ વાંચો: આ 4 ડ્રિંક્સ પીવાથી ઘટશે યુરિક એસિડનું જોખમ, જાણો કેવી રીતે બનાવી

Tags :
Advertisement

.