વાઈબ્રન્ટ સમિટને લઈને તિરંગા, હેરિટેજ અને કોરેસ્ટની થીમ પર લાઈટિંગ
ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 દરમિયાન આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેને લઇને ગાંધીનગરમાં લાઈટિંગના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને શણગારાયું છે.
આ પણ વાંચો - Vibrant Gujarat Global Summit અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ બનશે : આયોજક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ