Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kota Highway Viral Video: રાજસ્થાનના કોટામાંથી સરાજાહેર બાઈક પર રોમાંસ કરતો વીડિયો આવ્યો સામે

Kota Highway Viral Video: જાહેર રસ્તાઓ પર અનેક વખત રીલ્સ બનાવવા માટે યુવાનો જાહેર નિયમોને સંલગ્ન નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. તે ઉપરાંત અનેક વખત જાહેર સ્થળો પર Social Media પર ફેમસ અથવા કે વાયરલ થવા માટે અનેક વખત ગેરવર્તન...
kota highway viral video  રાજસ્થાનના કોટામાંથી સરાજાહેર બાઈક પર રોમાંસ કરતો વીડિયો આવ્યો સામે
Advertisement

Kota Highway Viral Video: જાહેર રસ્તાઓ પર અનેક વખત રીલ્સ બનાવવા માટે યુવાનો જાહેર નિયમોને સંલગ્ન નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. તે ઉપરાંત અનેક વખત જાહેર સ્થળો પર Social Media પર ફેમસ અથવા કે વાયરલ થવા માટે અનેક વખત ગેરવર્તન કરવામાં આવતું હોય છે. ત્યારે આ આવો જ એક કિસ્સો Rajasthan ના કોટામાંથી સામે આવ્યો છે.

  • Rajasthan ના કોટામાંથી અભદ્ર વીડિયો સામે આવ્યો

  • યુવક-યુવતી બાઈક પર અશ્લીલ હરકતો કરતા હતા

  • અન્ય મુસાફરોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો

હાલમાં, Social Media પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક યુવક અને યુવતી બાઈક પર જોખમી સવારી કરી રહ્યા હતા. આ ઘટના National Highway 52 પરથી સામે આવી છે. આ ઘટનામાં બાઈકની રફતાર સાથે રોમાંસ જોવા મળી રહ્યો હતો. જોકે આ ઘટના કોઈ ફિલ્મીની સીન કરતા ઓછી ન હતી.

Advertisement

આ પણ વાંચો: UK Policeman Viral Video: સરા-જાહેર દિવ્યાંગ વ્યક્તિને પોલીસે ઢોર માર માર્યો, સ્થાનિકોએ કરી નિંદા પોલીસની

Advertisement

યુવક-યુવતી બાઈક પર અશ્લીલ હરકતો કરતા હતા

તે ઉપરાંત આ બાઈક પર બેસીને યુવતી યુવક સાથે અશ્લીલ હરકતો પણ કરતી હતી. ત્યારે આ સમયગાળા દરમિયાન યુવકના બાઈકની ઝડપ ખુબ જ તેજ હતી. આ યુવક અને યુવતીને National Highway પરથી પસાર થતા તમામ લોકો આશ્ચર્ય સાથે જોઈ રહ્યા હતા. તે ઉપરાંત આ જોખમી સવારીને કારણે National Highway પર મોટી દુર્ઘટના પણ થઈ શકતી હતી.

આ પણ વાંચો: BSF Soldier Viral Video: રાજસ્થાનમાં ભારત-પાક. સરહદ પર ભારતીય સૈનિક રેતીમાં પાપડ શેકી રહ્યા

અન્ય મુસાફરોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો

જોકે આ બંને વ્યક્તિઓ કોટાથી બુંદી જતા રસ્તા પર નજરે ચડ્યા હતા. તે ઉપરાંત આ બાઈકની નંબર પ્લેટ પર કોટાનું રજિસ્ટ્રેશન જોવા મળી રહ્યું હતું. ત્યારે આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો આ બાઈક પાછળ આવતા વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:IndiGo Airlines Viral Video: 3000 ફીટની ઊંચાઈ પર બંધાઈ 10 વર્ષની ગાઢ મિત્રતા

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માત, શાકભાજી ભરેલો ટ્રક પલટી જતાં 14 લોકોના થયા મોત, 16 ઈજાગ્રસ્ત

featured-img
Top News

Weather News : હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જાણો ક્યા કરી કમોસમી વરસાદની આગાહી

featured-img
રાષ્ટ્રીય

દિલ્હીથી ઉડાન ભરેલી ફ્લાઇટ પટનામાં ઉતરી શકી નહી, 9 રાઉન્ડ પછી પાછી ફરી

featured-img
રાષ્ટ્રીય

UPSC સિવિલ સર્વિસીસ માટે આવતીકાલે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જાણો પરીક્ષાની તારીખ

featured-img
Top News

રાજકારણ ગરમાયું! કેબિનેટ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું ‘મારે કેબિનેટ છોડવું પડશે’

featured-img
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સંજય રોય માટે મૃત્યુદંડની માંગણી પર સ્વતઃ સંજ્ઞાન લીધું; આવતીકાલે સુનાવણી

×

Live Tv

Trending News

.

×