Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jaanam Song: ફિલ્મ Bad Newz ના નવા ગીતમાં Tripti Dimri-Vicky Kaushal નો Bold Look

Jaanam Song: તાજેતરમાં Tripti Dimri, Vicky Kaushal અને Ammy Virk ની ફિલ્મ Bad Newz નું વધુ એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. તો આ ફિલ્મની રિલીઝમાં હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. તે ઉપરાંત દર્શકો પણ આ ફિલ્મની...
jaanam song  ફિલ્મ bad newz ના નવા ગીતમાં tripti dimri vicky kaushal નો bold look
Advertisement

Jaanam Song: તાજેતરમાં Tripti Dimri, Vicky Kaushal અને Ammy Virk ની ફિલ્મ Bad Newz નું વધુ એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. તો આ ફિલ્મની રિલીઝમાં હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. તે ઉપરાંત દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગત દિવસોમાં ફિલ્મ Bad Newz નું Tauba Tauba ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું.

  • Bad Newz નું આ પ્રથમ Romantic Song રિલીઝ કરાયું

  • ગીતમાં Tripti Dimri એક પછી એક Bold Scene

  • ફિલ્મ 19 જુલાઈના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે

તો ફિલ્મ Bad Newz નું વધુ એક ગીત Jaanam આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે ફિલ્મ Bad Newz ના Jaanam ગીતમાં Tripti Dimri અને Vicky Kaushal જ જોવા મળી રહ્યા છે. તો ફિલ્મ Bad Newz નું આ પ્રથમ Romantic Song રિલીઝ કરાયું છે. ત્યારે Jaanam ગીતમાં Tripti Dimri અને Vicky Kaushal એ એક પછી એક Bold Scene આપ્યા છે. ત્યારે Tripti Dimri અને Vicky Kaushal ના Bold Scene જોઈને લોકો ફિલ્મ માટે દર્શકોમાં કુતૂહલનું પ્રમાણ વધી રહ્યું છે.

Advertisement

Advertisement

Vicky Kaushal સાથે દર્શકો અલગ-અલગ રીતે મસ્તી કરી રહ્યા

જોકે આ પહેલા દર્શકોએ Tripti Dimri અને Ranbir Kapoor ના Bold Scene જોયા હતાં. ત્યારે આ વખતે લોકોને Tripti Dimri અને Vicky Kaushal વચ્ચે intimate scene જોવા મળશે. તો Jaanam ગીતમાં Tripti Dimri ક્યારેક સ્વિમીંગ પૂલમાં તો ક્યારેક બિકની પહેરીને Vicky Kaushal સાથે Romantic Scene કરી રહી છે. તો Jaanam ગીત બાદ Vicky Kaushal સાથે દર્શકો અલગ-અલગ રીતે મસ્તી કરી રહ્યા છે. કારણ કે... Tripti Dimri અને Vicky Kaushal હદથી વધારે Romantic Scene આપતા જોવા મળી રહ્યા છે. જોકે આ ફિલ્મ 19 જુલાઈના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Neha Sargam Boldness: ધાર્મિક કિરદાર કર્યા બાદ Mirzapur માં આ અભિનેત્રીએ Boldness ની વટાવી હદ

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Saif Ali Khan: બંધ રૂમમાંથી આ રીતે ભાગ્યો આરોપી, સૈફના સ્ટાફ અંગે નવા ખુલાસા

featured-img
મનોરંજન

Saif Ali Khan ટૂંક સમયમાં ઘરે પરત ફરશે, બહેન સોહાએ આપી અપડેટ, કહ્યું- હું ભાગ્યશાળી છું કે...

featured-img
મનોરંજન

સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મુંબઈમાં કોના સંપર્કમાં હતો? તેણે પહેલા પણ ગુનો કર્યો છે?

featured-img
મનોરંજન

સની દેઓલે 'ગદર 2'માં જે ન કર્યું, તે 'જાટ'માં કરશે, શાહરૂખ-રણબીર, બધાને છોડશે પાછળ

featured-img
મનોરંજન

લગ્નના બંધનમાં બંધાયો સિંગર દર્શન રાવલ, લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

featured-img
મનોરંજન

ચૂમ દરંગ બાદ આ સ્પર્ધકને બહાર કાઢવામાં આવશે! જાણો ટોપ 3 માં કોણ છે?

×

Live Tv

Trending News

.

×