Israel Citizen Protest: 6 મહિના થઈ ગયા, પરંતુ ઇઝરાયેલના વડાપ્રધાન બંધકોને છોડાવવામાં નિષ્ફળ
Israel Citizen Protest: આજરોજ 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસ (Israel-Hamas) ના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલા (Israel-Hamas) માં ઈઝરાયેલ સેનાના સૌનિકો અને સ્થાનિકો લોકો મોટી સંખ્યામાં માર્યા ગયા હતા. તે ઉપરાંત હમાસ (Israel-Hamas) ના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલના અનેક નાગરિકોને બંધંક બનાવીને Gaza માં કેદ કરવામાં આવ્યા છે. ત્યારે ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas) ના યુદ્ધને 7 એપ્રિલ 2024 ના રોજ 6 માસ પૂર્ણ થઈ ગયા છે. તેમ છતા ઈઝરાયેલ બંધંકોને પરત લાવવામાં નિષ્ફળ રહ્યું છે.
- ઈઝરાયેલીઓએ વડાપ્રધાનનો કર્યો વિરોધ
- રાજકીય અસ્તિત્વની વધુ કાળજી લે છે
- ઈઝરાયેલીઓએ વડાપ્રધાનને જવાબદાર ગણાવ્યા
ત્યારે આ મામલે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) બંધંકોને છોડાવવામાં લાંબાગાળીથી અસફળ રહેતા લોકો તેમની સામે વિરોધ પ્રદર્શન જાહેર કર્યું છે. લોકોએ ઈઝરાયેલના વડાપ્રધાન વિરુદ્ધ પોસ્ટર બનાવી રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન જાહેર કર્યું હતું.
🇮🇱🚨‼️ Protests in Israel today.
Mixed messages, from “Netanyahu has to go”, to “release all hostages”.
16 arrests so far. pic.twitter.com/CJXvMMFyV7
— Lord Bebo (@MyLordBebo) March 30, 2024
રાજકીય અસ્તિત્વની વધુ કાળજી લે છે
એક અહેવાલ અનુસાર, મોટી સંખ્યામાં ઈઝરાયેલના લોકો વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહના (Benjamin Netanyahu) કટોકટીનું સંચાલન કરવા વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. વિરોધીઓએ નેતન્યાહુ પર આરોપ લગાવ્યો કે તેઓ ઇઝરાયેલી (Israel-Hamas) નાગરિકોને બચાવવા કરતાં તેમના રાજકીય અસ્તિત્વની વધુ કાળજી લે છે. હજારો લોકો તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયની બહાર વડાપ્રધાન (Benjamin Netanyahu) વિરૂદ્ધ પોસ્ટરો અને નારા લગાવીને વિરોધ કરી રહ્યા છે.
tens of thousands protest in jerusalem against netanyahu’s govt yesterday
israel’s largest demonstration since the war began
pic.twitter.com/jT9rAViFTc— ian bremmer (@ianbremmer) April 1, 2024
ઈઝરાયેલીઓએ વડાપ્રધાનને જવાબદાર ગણાવ્યા
જોકે હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલામા આશરે 1400 લોકોના મોત નિપજ્યા હતા. તે ઉપરાંત હજારો લોકોને હમાસ (Israel-Hamas) ના આતંકવાદીઓ દ્વારા પોતાની સાથે લઈ જઈને ગાઝામાં કેદ કરવામાં આવ્યા છે. ત્યારે આ વિનાશને લઈ ઈઝરાયેલીઓએ વડાપ્રધાન બેન્જામિનને (Benjamin Netanyahu) જવાબદાર ગણીને રાજીનામું આપવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: BAPS Temple In Abu Dhabi : BAPS હિન્દુ મંદિરમાં ‘Omsiyaat’ કાર્યક્રમનું આયોજન, અનેક મોટી હસ્તીઓએ આપી હાજરી…
આ પણ વાંચો: Iran Israel Conflict : શું ત્રીજુ વિશ્વયુદ્ધ નજીક છે? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા
આ પણ વાંચો: Indian Student : અમેરિકામાં વધુ ભારતીય વિદ્યાર્થીના મોતથી ખળભળાટ