Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HOROSCOPE TODAY : આ રાશિના જાતકોને વેપાર ક્ષેત્રે સારા નફાના યોગ, નોકરીમાં પ્રમોશનની તક

આજનું પંચાંગ: તારીખ: 15 જૂન 2024, શનિવાર તિથિ: જ્યેષ્ઠ સુદ નવમી નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની, હસ્ત યોગ: વરિયાન કરણ: તૈતિલ રાશિ: કન્યા (પ, ઠ, ણ) દિન વિશેષ: રાહુ કાળઃ 09:18 થી 10:59 સુધી અભિજીત મુહૂર્તઃ 12:13 થી 13:07 સુધી વિજય મુહૂર્તઃ 14:54...
horoscope today   આ રાશિના જાતકોને વેપાર ક્ષેત્રે સારા નફાના યોગ  નોકરીમાં પ્રમોશનની તક

આજનું પંચાંગ:
તારીખ: 15 જૂન 2024, શનિવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ નવમી
નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની, હસ્ત
યોગ: વરિયાન
કરણ: તૈતિલ
રાશિ: કન્યા (પ, ઠ, ણ)

Advertisement

દિન વિશેષ:
રાહુ કાળઃ 09:18 થી 10:59 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:13 થી 13:07 સુધી
વિજય મુહૂર્તઃ 14:54 થી 15:47 સુધી

મેષ (અ,લ,ઈ)

Advertisement

જીવનસાથી સાથે મનમોટાવ થઇ શકે
અટકેલા કામ પૂરાં થવાના યોગ
પ્રિયજનો સાથે મુલાકાત આનંદદાયક રહે
પેટ સંબધિત સમસ્યા રહી શકે
ઉપાય: અત્તરવાળા જળથી શિવપૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ લલિતામ્બાયૈ નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

Advertisement

નાણાં સંબધિત મોટા નિર્ણયો લેવાનો યોગ
સંબંધોમાં વધતો તણાવ અટકે
વેપારમાં નજીકનાં લોકોથી ચેતવું
તમારા સાથીનો મિજાજ બગડી શકે
ઉપાય: લક્ષ્મીજીનાં દર્શન કરવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ વરદાત્ર્યૈ નમઃ||

મિથુન (ક,છ,ઘ)

દિવસ પરોપકારી કાર્યોમાં વિતે
રૂપિયા ફસાઈ શકે છે, તેનું ધ્યાન રાખવું
સેલ્સ-માર્કેટિંગમાં કામ કરનારે મન શાંત રાખવું
વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય: મંદિરમાં સુવાસિત પુષ્પોથી સેવા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રી નિવાસાયૈ નમઃ||

કર્ક (ડ,હ)

પરિવાર સાથે દિવસ આનંદમય વીતે
દેવ દર્શનનો લાભ મળે
કાર્યક્ષેત્રે માન વધે તેવા સંયોગ
આંખની સમસ્યા થઇ શકે
ઉપાય: ચણાની દાળનું સેવન કરવું
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ હરિપ્રિયાયૈ નમઃ||

સિંહ (મ,ટ)

શિક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિનાં યોગ
આનંદદાયક સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
નાણાં ભીડ દૂર થાય
ઉપાય: સાકરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ હ્રિં માતંગ્યૈ નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

વાતચીતની શૈલી વિશેષ આદર અપાવી શકે
વેપારમાં વ્યસ્તતા વધુ રહે
બાળકો પ્રત્યેની જવાબદારી વધશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય: હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ પિતામ્બરાયૈ નમઃ||

તુલા (ર,ત)

રાજકીય લાભ મળી શકે
વ્યવસાયમાં લાભના યોગ
ધન પ્રાપ્તિના યોગ બને
દિવસ આનંદમય વીતે
ઉપાય: પર્યાવરણને સ્વચ્છ રાખવું
શુભરંગ: મિશ્ર
શુભમંત્ર: ૐ રમાયૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)

અધૂરાં કાર્ય પૂર્ણ કરવા માટે દોડધામ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થ્યમાં ખાસ ધ્યાન રાખવું
નવા વ્યક્તિના પરિચયમાં આવો
ઉપાય: મોટા ભાઇની સલાહ લેવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ યશવર્ધિન્યૈ નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો
આર્થિક લાભની તક મળશે
બીજા પર વધુ વિશ્વાસ નહીં રાખવો
તમારા સપનાં સાકાર થાય
ઉપાય: સ્ફટીકની માળા પાસે રાખવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ શ્રીં દ્રાં નમઃ||

મકર (ખ,જ)

કાર્યક્ષેત્રે માન-પાન વધે
કામ કરવાનો સંતોષ અનુભવાય
તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થાય
નાની મોટી નકારાત્મક બાબતોને અવગણવી
ઉપાય: ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું
શુભરંગ: ખાખી
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

લાભની તકો પ્રાપ્ત થાય
અટકેલા ધનની પ્રાપ્તિ થવાના યોગ
ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા મળે
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
ઉપાય: ભગવાન બાલકૃષ્ણને મોરપંખ અર્પણ કરવું
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ મુકુંદાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

વેપાર ક્ષેત્રે સારા નફાના યોગ
નોકરીમાં પરિવર્તન કે પ્રમોશન થાય
કામ સરળતાપૂર્વક પાર પડતા અનુભવાય
આકસ્મિક ધનલાભની સંભાવના
ઉપાય: મધુરાષ્ટકનો પાઠ કરવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ચપલાયૈ નમઃ||

Tags :
Advertisement

.