Rashi Bhavishya: આ રાશિના જાતકોને આજે વેપાર સંબંધમાં નવા લોકોની મુલાકાતના યોગ
પંચાંગ: Rashi Bhavishya
તારીખ: 29 જૂન 2024, શનિવાર
તિથિ: જેઠ વદ આઠમ
નક્ષત્ર: ઉત્તરભાદ્રપદા
યોગ: શોભમ
કરણ: તૈતિલ
રાશિ: મીન (દ, ચ, ઝ, થ)
દિન વિશેષ: Rashi Bhavishya
રાહુકાળઃ 09:20 થી 11:02 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:16 થી 13:10 સુધી
વિજય મુહૂર્તઃ 14:58 થી 15:52 સુધી
12:28 કલાકે બુધનો કર્ક રાશિમાં પ્રવેશ
રાત્રે 24:38 શનિની વક્રી શરૂ
****************
મેષ (અ,લ,ઈ)
ખુશીઓથી ભરેલો રહેશે દિવસ
વેપાર સંબંધમાં નવા લોકોની મુલાકાતના યોગ
ઘરનું વાતાવરણ ખુશનુમા રહે
મિત્રો સાથે સમય પસાર થાય
ઉપાય: સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ વિષ્ણવે નમઃ||
વૃષભ (બ,વ,ઉ)
મન રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહે
કાર્યસ્થાને બોસ કામ માટે પ્રશંસા કરે
વાણી પર કાબૂ રાખવો હિતાવહ
વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે
ઉપાય: દેવ મંદિરે દર્શન માટે જવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ વાસુદેવાય નમઃ||
મિથુન (ક,છ,ઘ)
સામાજિક કાર્ય માટે સન્માન થઇ શકે
નવો બિઝનેસ પ્રારંભ કરવાની તક મળે
નોકરી શોધી રહેલાઓ માટે દિવસ સારે રહે
નાણાકીય સ્થિતિ મજબૂત બને
ઉપાય: આજે ગાયને ઘાસ પધરાવવુ
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ રાધેકૃષ્ણાય નમઃ||
કર્ક (ડ,હ)
કોઈ નવા વ્યવસાયની યોજના બને
પારિવારિક કામમાં જીવનસાથીનો સહયોગ મળે
દુકાનદારોને રોજ કરતાં વધુ નફાના યોગ
ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પ્રમોશન મળી શકે
ઉપાય: જળનો બગાડ અટકાવવો
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ કેશવાય નમઃ||
સિંહ (મ,ટ)
કાર્યસ્થાને આત્મવિશ્વાસથી દિવસ સુધરે
વૈવાહિક જીવન ખુશહાલ રહે
કાર્યસ્થળે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું
વિદ્યાર્થીઓ માટે દિવસ સફળ સાબિત થશે
ઉપાય: વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ: ભગવો
શુભમંત્ર: ૐ અચ્યુતાય નમઃ||
કન્યા (પ,ઠ,ણ)
એનર્જી લેવલ સારું રહેશે
કાર્ય સમયસર પૂર્ણ થશે
આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહે
ફર્નિચર ખરીદવા માટે શુભ સમય
ઉપાય: નારાયણ હૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ બાલમુકુંદાય નમઃ||
તુલા (ર,ત)
સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તમારા પક્ષી રહે
આર્થિક ક્ષેત્રે સ્થિરતા અનુભવાય
મન આખો દિવસ પ્રસન્ન રહે
પરિવારમાં સુખદ વાતાવરણ રહે
ઉપાય: નારાયણ કવચનો પાઠ કરવો
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ નમો નારાયણાય||
વૃશ્ચિક (ન,ય)
આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહે
ઘરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઇ શકે
નજીકની વ્યક્તિ ખુશીને બમણી કરે
અપરિણીતને લગ્ન પ્રસ્તાવ મળવાના યોગ
ઉપાય: ગાયો વચ્ચે સમય પસાર કરવો
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ નરસિમ્હાય નમઃ||
ધન (ભ,ધ,ફ,ઢ)
વેપાર માટે દિવસ લાભદાયી
પ્રેમીજનો માટે દિવસ અનુકૂળ
વૈવાહિક સંબંધોમાં મધુરતા રહે
પરિવાર સાથે વિવિધ વાનગીઓનો આનંદ માણો
ઉપાય : આજે વિષ્ણુ પૂજન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર: ૐ ધરણીધરાય નમઃ||
મકર (ખ,જ,જ્ઞ)
મહેનત કરવાથી ચોક્કસ સફળતા મળશે
પ્રેમીજનો માટે દિવસ સારો
રસ્તા પર ચાલતા સાવધાની રાખવી
તમને નવી તક મળવાના યોગ
ઉપાય: પીપળાની પૂજા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ ઉપેંદ્રાય નમઃ||
કુંભ (ગ,શ,સ,ષ)
ઘરવખરીની ખરીદીમાં ખર્ચ કરી શકો
રોજગારની યોગ્ય તકો મળવાના યોગ
અનુભવીનો અભિપ્રાય ઉપયોગી સાબિત થાય
સહકર્મીઓની મદદથી કામ જલ્દી પૂરાં થશે
ઉપાય: માતા-પિતાની સેવા કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ગોવિંદાય નમઃ||
મીન (દ,ચ,ઝ,થ)
વેપારમાં અચાનક લાભની તક મળે
સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહે
વેપારને લગતા નવા વિચારોની સ્ફુરણા થાય
જૂના મિત્રને મળતા બાળપણની યાદો તાજા થાય
ઉપાય: શિવાલયમાં દર્શન કરવા જવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ જય શ્રીરામ||