Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી, રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા

અમદાવાદના લાલ દરવાજા સ્થિત હોમ ગાર્ડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને 'હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ'ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું લાલ દરવાજા સ્થિત હોમ ગાર્ડ ભવન ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને 'હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ'ની...
હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી   રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા

અમદાવાદના લાલ દરવાજા સ્થિત હોમ ગાર્ડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને 'હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ'ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું લાલ દરવાજા સ્થિત હોમ ગાર્ડ ભવન ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને 'હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

ત્યારે આ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના સભ્યો હજાર રહ્યા હતા. સાથે જ અહીં આ કાર્યક્રમમાં નિષકર્મ સેવા કરનાર હોમગાર્ડઝને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં જણાવ્યું કે તેમણે આ હોમગાર્ડ જવાનોની પરેડ જોઈને ખુબજ આનંદ અનુભવાયો છે. અને તેઓ આ જવાનોની સેવાથી ખુશ છે.

Advertisement

આ પણ વાંચો - જૂનાગઢ સંગ્રહાલયને 122 વર્ષ પૂર્ણ થયા, સંગ્રહાલય ખાતે અઠવાડીયા સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાશે

Advertisement
Tags :
Advertisement

.