હવે, ભારતીયો વિશ્વના 58 દેશમાં Visa વિના ફરી શકાશે
Henley Passport Index 2024: વિદેશ ફરવાના શોખીન ભારતીયો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ત્યારે હવે, દુનિયાના 58 દિવસોમાં ભારતીયો Visa વિના મુસાફરી કરી શકશે. કારણ કે... Henley Passport Index 2024 એ ભારતના Passport ને યાદીમાં 82 મું સ્થાન આપ્યું છે. તો હવે, ભારતીય Passport સાથે Indonesia, Maldives અને Thailand જેવા દેશ Visa વિના ફરી શકાશે. જોકે Henley Passport Index અનેક માપદંડો આધારિત દરેક દેશના Passport નું સ્થાન નક્કી કરે છે.
વિકસિત દેશને 195 દેશમાં Visa વિના પરવાનગી આપવામાં આવી
અમુક દેશના નાગરિકો Passport ની મદદથી ફરી શકશે
2024 ની યાદીમાં ભારતને 82 મું સ્થાન મળ્યું
🚨India ranks 82 in Henley Passport Index 2024. It ranks passports based Visa free country available on a particular passport. pic.twitter.com/tiOdwCenNk
— Future of India (@FutureofIndia27) July 24, 2024
ત્યારે આ વખતે Henley Passport Index 2024 માં સૌથી પ્રથમ Singapore ના Passport ને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે Singapore ના નાગરિકોને 195 દેશમાં Visa વિના પરવાનગી આપવામાં આવી છે. ત્યાર બાદ Russia, Italy, Germany, Spain અને Japan ના દેશ પાસે 192 દેશમાં Visa વિના ફરવાની તક મળી છે. તો Austria, Finland, Ireland, Luxembourg, the Netherlands, South Korea અને Sweden ના નાગરિકો 191 દેશમાં Passport ની મદદથી ફરી શકશે.
ભારતનો Passport વર્ષ 2022 માં 87 મું સ્થાન ધરાવતો હતો
Henley Passport Index 2024 ની યાદીમાં ભારતને 82 મું સ્થાન મળ્યું છે. જોકે આ આપણા માટે શરમજનક છે. પરંતુ ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતના Passport ના સ્થાનમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે... ભારતનો Passport વર્ષ 2022 માં 87 મું સ્થાન ધરાવતો હતો. તો વર્ષ 2023 માં ભારતનો Passport 82 માં સ્થાને પહોચ્યો હતો.
આ પણ વાંચો: Paris Olympics માં ગાયકને મળી તક, અને ગાયક મોત સામે લડી રહી છે!