Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Google ના કર્મચારીઓને મળતા ભોજનનો વીડિયો જોઈને તમે પણ લાળ ટપકાડશો!

ભોજનના સમયે બુફે તૈયાર કરવામાં આવે છે Cold Drinks ની પણ સુવિધા આપવામાં આવે છે વીડિયોમાં અનેક ભારતીયોએ રમૂજી કોમેન્ટ પણ કરી Google Employee Viral Video: દરેક કંપનીનું અમૂલ્ય ધન તેના કર્મચારીઓ હોય છે. ત્યારે આ ધનની કાળજી લેવા...
google ના કર્મચારીઓને મળતા ભોજનનો વીડિયો જોઈને તમે પણ લાળ ટપકાડશો
  • ભોજનના સમયે બુફે તૈયાર કરવામાં આવે છે

  • Cold Drinks ની પણ સુવિધા આપવામાં આવે છે

  • વીડિયોમાં અનેક ભારતીયોએ રમૂજી કોમેન્ટ પણ કરી

Google Employee Viral Video: દરેક કંપનીનું અમૂલ્ય ધન તેના કર્મચારીઓ હોય છે. ત્યારે આ ધનની કાળજી લેવા માટે વિવિધ સુવિધાઓ કંપનીઓમાં રાખવામાં આવતી હોય છે. તે ઉપરાંત દરેક વાર-તહેવાર પર Employee ને વિશેષ લાભ આપતામાં આવતા હોય છે. તેની સાથે મહિના અંતે તેમના કામની પ્રશંસા બદલ ભેટ પણ આપવામાં આવતી હોય છે. ત્યારે દુનિયાની સૌથી મોટી IT અને Technology ની કંપની Google ના Employee ઓ દ્વારા એક વીડિયો વાયરલ દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

ભોજનના સમયે બુફે તૈયાર કરવામાં આવે છે

આ વીડિયોમાં એક મહિલા Employee Google ના કર્મચારીઓ માટે રિસેસમાં ભોજન સ્વરૂપે વિવિધ વાનગીઓ પીરસાવામાં આવે છે. જોકે આ વીડિયોમાં જે વાનગીઓ બતાવવામાં આવી છે, તે Five Star Hotel ની વાનગીઓને પણ ટક્કર આપે તેવી છે. જોકે Google ના Employee ઓ અવાર-નવાર Google Headquarters માં મળતી તેમની સુવિધાઓના વીડિયો તેમના સત્તાવાર એકાઉન્ટ પર પોસ્ટ કરતા હોય છે. Google Canteen માં કર્મચારીઓ માટે ભોજનના સમયે બુફે તૈયાર કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by 🐥 (@parleenranhotra)

Advertisement

આ પણ વાંચો: Fact check: એરપોર્ટ પર મહિલાએ કપડા ઉતારી કરવા લાગી સેક્સની માંગ, જુઓ વીડિયો....

Cold Drinks ની પણ સુવિધા આપવામાં આવે છે

ત્યારે આ વીડિયોમાં જે બુફે તૈયાર કરવામાં આવ્યું છે. આ બુફે જોઈને દરેક લોકોના મોઢામાં પાણી આવી જશે. આ બુફેમાં સલાડથી લઈને મેન કોર્સ સુધી તમામ વાનગીઓ મૂકવામાં આવી છે. તો બુફેમાં જોઈ શકાય છે કે, ચાઈનીસની અમુક વાનગીઓ, પરાઠા, મટનની એક સબ્જી અને તેની સાથે લીલી ચટણી પર રાખવામાં આવી છે. તો ભોજન સાથે વિવિધ Cold Drinks ની પણ સુવિધા આપવામાં આવે છે. અને ભોજનના અંતે મીઠાઈમાં વિવિધ નાનકટી ડબીઓમાં મીઠાઈ મૂકવામાં આવેલી છે.

Advertisement

વીડિયોમાં અનેક ભારતીયોએ રમૂજી કોમેન્ટ પણ કરી

તો આ વીડિયોને @parleenranhotra એ પોતાના સત્તાવાર Instagram Account પર શેર કર્યો છે. તેણીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, Google દરેક દિવસે વિવિધ સુવિધાઓ આપે છે. આ વીડિયોને અત્યાર સુધી 26 લાખ લોકોએ નિહાળ્યો છે, તો 94 લાખ લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. તે ઉપરાંત આ વીડિયોમાં અનેક ભારતીયોએ રમૂજી કોમેન્ટ પણ કરી છે.

આ પણ વાંચો: દારૂ પીને Cab Driver એ દરવાજા પર લટકીને મોતને આહ્વાન આપ્યું, જુઓ વીડિયો

Tags :
Advertisement

.