Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

3 વાગે મોલ ખુલ્યો, 3:30 વાગે પાકિસ્તાનીઓ લૂંટ મચાવી ખાલી કર્યો

કરાચીમાં લોકોએ Mall માં ઉદ્ઘાટનના સમયે લૂંટ મચાવી Mall માં લોકોને આકર્ષવા માટે ઓફર રાખી હતી 3 વાગે દુકાન ખુલી 3:30 સુધીમાં આખી દુકાન ખાલી Pakistan Mall Viral Video : ભારતનો પાડોશી દેશ Pakistan માંથી અવાર-નવાર સોશિયલ મીડિયા પર...
3 વાગે મોલ ખુલ્યો  3 30 વાગે પાકિસ્તાનીઓ લૂંટ મચાવી ખાલી કર્યો
Advertisement
  • કરાચીમાં લોકોએ Mall માં ઉદ્ઘાટનના સમયે લૂંટ મચાવી

  • Mall માં લોકોને આકર્ષવા માટે ઓફર રાખી હતી

  • 3 વાગે દુકાન ખુલી 3:30 સુધીમાં આખી દુકાન ખાલી

Pakistan Mall Viral Video : ભારતનો પાડોશી દેશ Pakistan માંથી અવાર-નવાર સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા હોય છે. તાજેતરમાં એક એવો વીડિયો વાયરલ થયો હતો, તેમાં જોવા મળ્યું હતું કે, પાકિસ્તાનીઓ કેટલા નવરા છે. જોકે આ વીડિયો એક પ્રેન્ક સમાન હતો. તે ઉપરાંત ગત દિવસોમાં Pakistan ની હસીન મહિલાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ સોશિયલ મીડિયા પર અનેક તથ્યો સામે આવ્યા હતાં. જોકે આ મહિલા પારિસ્તાનના એક નામચીન ઉદ્યોગપિતની પુત્રી હતી.

કરાચીમાં લોકોએ Mallમાં ઉદ્ઘાટનના સમયે લૂંટ મચાવી

ત્યારે તાજેતરમાં Pakistan માંથી વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પાકિસ્તાનીઓ એક Mall માં લૂંટ મચાવી રહ્યા છે. તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. આ Mall માં ઉદ્ઘાટનના દિવસે જ લૂંટ થઈ હતી. ટોળું લાકડીઓ અને સળિયા સાથે આવ્યું અને થોડી જ વારમાં આખો Mall ખાલી કરી નાખ્યો. એક અહેવાલ પ્રમાણે આ વીડિયો Pakistan ના કરાચીનો છે. જ્યાં ગુલિસ્તાન-એ-જોહરના ડ્રીમ બજારમાં Mall નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Vande Bharat Sleeper Coach માં વિમાન જેવી સુવિધા, જુઓ પ્રથમ ઝલક

Advertisement

Mall માં લોકોને આકર્ષવા માટે ઓફર રાખી હતી

જોકે રોકાણની દૃષ્ટિએ Pakistan ને અસુરક્ષિત માનવામાં આવે છે. જેના કારણે અહીં વિદેશી રોકાણ ઘણું ઓછું છે. જો કોઈ રોકાણકાર અહીં આવવાનું વિચારે તો તેની સાથે આવી ઘટનાઓ બને છે. તો આ Mall માં તેના ઉદ્ઘાટનના દિવસે જ હોબાળો માચાવવામાં આવ્યો હતો. આ Mall માં લોકોને આકર્ષવા માટે ઘણી આકર્ષક ઓફર જાહેર કરવામાં આવી હતી. આ Mall એ સોશિયલ મીડિયા પર પોતાનો વ્યાપક પ્રચાર કર્યો હતો. જેના અનેક વિડીયો બહાર પાડવામાં આવ્યા હતાં. આ પછી શુક્રવારે Mall નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ અહીં હાજર ભીડ કાબૂ બહાર ગઈ થઈ ગઈ હતી.

3 વાગે દુકાન ખુલી 3:30 સુધીમાં આખી દુકાન ખાલી

લોકો લાકડીઓ અને લાકડીઓ સાથે પ્રવેશ્યા અને લૂંટફાટ શરૂ કરી દીધી હતી. આ Mall કરાચીના જોહર અને રાબિયા સિટી વિસ્તાર પાસે છે. જ્યાં સાંજના સમયે ભારે ટ્રાફિક રહે છે. તસવીરોમાં મોટી સંખ્યામાં લોકો ોMall ની બહાર ફસાયેલા જોવા મળે છે. લૂંટના આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ અડધા કલાકમાં દુકાન ખાલી કરી દીધી. બપોરે 3 વાગે દુકાન ખુલી હતી. પરંતુ 3:30 સુધીમાં આખી દુકાન ખાલી થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Swiggy Delivery Boy બન્યો સુપર મોડલ, સંઘર્ષતાના અંતે મળી સફળતા

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં 10 લાખ ભારતીયોને આંચકો! ટ્રમ્પના આદેશથી તણાવ વધ્યો, જાણો શું છે આખો મામલો?

featured-img
રાષ્ટ્રીય

9 વર્ષની બાળકીના પેટમાંથી નિકળ્યાં ડોઢ કીલો વાળ, મનોરોગ હોવાને કારણે થઇ સ્થિતિ

featured-img
મનોરંજન

Wamiqa Gabbi : વાંદરાને બિસ્કિટ ખવડાવી રહી હતી આ એક્ટ્રેસ, અચાનક ખોળામાં આવીને બેસી ગયો

featured-img
વાયરલ & સોશિયલ

પ્લેબોય મોડેલ Gina Stewart દુનિયાની સૌથી જવાન દાદી! જાણો તેની સુંદરતાનું રહસ્ય

featured-img
આંતરરાષ્ટ્રીય

QUAD: ટેકનોલોજી, ડિફેન્સ, ઉર્જા... ટ્રમ્પના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે જયશંકરે શું ચર્ચા કરી?

featured-img
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પના US રાષ્ટ્રપતિ બનવાના પડઘા કેનેડામાં વાગ્યા, ટ્રુડો થયા નારાજ

×

Live Tv

Trending News

.

×