અમદાવાદની મેટ્રો બની 'ભક્તિમય', સિનિયર સિટિઝન મહિલાઓએ ભજન અને ગરબાની રમઝટ બોલાવી
અમદાવાદની મેટ્રોમાં હવે મુસાફરી કરવી ખૂબ સરળ બની રહી છે. રોજ સેંકડો લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં એક ભજનમંડળી એક જગ્યાએથી બીજી જગ્યાએ મેટ્રો ટ્રેનમાં બેસી જઇ રહી હતી.
જુઓ વીડિયો
અમદાવાદની મેટ્રો બની ભક્તિમય, સિનિયર સિટિઝન મહિલાઓએ ભજન અને ગરબાની રમઝટ બોલાવી#Gujarat #Ahmedabad #Devotee #Metro #Bhajan #Garba #GujaratFirst pic.twitter.com/gNyJl29w3P
— Gujarat First (@GujaratFirst) June 29, 2023
એ દરમિયાન રસ્તામાં જ સિનિયર સિટિઝન મહિલાઓએ મેટ્રોમાં ભજન શરૂ કરી દીધાં હતાં. મહિલાઓનો ભજનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ પણ વાંચો : હકીકત કે પછી ભ્રમ, ટાઈમ ટ્રાવેલરનો દાવો, 650 વર્ષ પછી શું થશે તે જાણીને ચોંકી જશો