Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra cabinet માં નિર્માણ પહેલા પડ્યું ભંગાણ, શિવસેનાના ઉપનેતાએ આપ્યું રાજીનામું

Narendra Bhondekar Resignation : ઘણી વખત જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી
maharashtra cabinet માં નિર્માણ પહેલા પડ્યું ભંગાણ  શિવસેનાના ઉપનેતાએ આપ્યું રાજીનામું
Advertisement
  • Maharashtra વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
  • ઘણી વખત જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી
  • પાર્ટીની અંદર આ રાજીનામાથી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે

Narendra Bhondekar Resignation : શિવસેના (શિંદે જૂથ) અને વિદર્ભના સંયોજકના ઉપનેતા Narendra Bhondekar એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે શિવસેનાને આ ઝટકો ત્યારે લાગ્યો છે, જ્યારે ગણતરીના કલાકોમાં Nagpur ની અંદર Maharashtra cabinet ના Oath ceremony સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. જોકે Maharashtraના CM Devendra Fadnavis પહેલાથી જ Nagpurમાં આજે હાજર છે. તે ઉપરાંત CM Devendra Fadnavisે આજરોજ Nagpurમાં એક રોડશોનું પણ આયોજન કર્યું હતું.

ઘણી વખત જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી

Narendra Bhondekar એ આ અંગે તેમણે એકનાથ શિંદેને પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાજીનામાની જાણકારી આપી છે. Narendra Bhondekar એ Maharashtra વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. Narendra Bhondekar ના રાજીનામા પાછળનું મુખ્ય કારણ તેમને નવા cabinetમાં સામેલ ન કરવાનું માનવામાં આવે છે. Narendra Bhondekar એ છેલ્લા કેટલાક સમયથી આ બાબતને લઈને નારાજ હતા અને ઘણી વખત જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Maharashtra cabinet ની યાદી થઈ જાહેર, જાણો કોની પાસે કઈ સત્તા?

Advertisement

પાર્ટીની અંદર આ રાજીનામાથી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે

Maharashtraમાં આજે CM Devendra Fadnavisની cabinetનું વિસ્તરણ થઈ રહ્યું છે, જેમાં શિવસેનાને 13 મંત્રી પદ આપવામાં આવ્યા છે. આમાંથી ઘણા ધારાસભ્યો આજે મંત્રી તરીકે શપથ લેવાના છે. આ પહેલા Narendra Bhondekar એના રાજીનામાને લઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ પણ મંત્રી બનવા ઈચ્છે છે. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે cabinet વિસ્તરણને લઈને Nagpurમાં છે. તો પાર્ટીની અંદર આ રાજીનામાથી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો: Maharashtra ના મંત્રીમંડળમાં ફેરફાર!, Shiv Sena અને NCP માટે મોટા મંત્રાલયની અટકળ

Tags :
Advertisement

.

×