Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

2 પત્નીઓથી એક પણ સંતાન નહી, ત્રીજી પત્નીએ આપ્યા એકસાથે 4 બાળકો

Chhattisgarh News: Chhattisgarh ના સુકમા જિલ્લાની રહેવાસી એક Tribal મહિલાઓ એકસાથે 4 Child ને જન્મ આપ્યો છે. તો આ 4 Child પૈકી 2 પુત્રો અને 2 દીકરીઓ છે. હાલ, આ 4 Child સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જોકે આ મહિલાનો પતિ...
2 પત્નીઓથી એક પણ સંતાન નહી  ત્રીજી પત્નીએ આપ્યા એકસાથે 4 બાળકો
Advertisement

Chhattisgarh News: Chhattisgarh ના સુકમા જિલ્લાની રહેવાસી એક Tribal મહિલાઓ એકસાથે 4 Child ને જન્મ આપ્યો છે. તો આ 4 Child પૈકી 2 પુત્રો અને 2 દીકરીઓ છે. હાલ, આ 4 Child સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જોકે આ મહિલાનો પતિ કવાસી હિડમા સુકમા જિલ્લામાં આવેલા જૈમરનો સરપંચ છે. પરંતુ જે મહિલાએ 4 Child ને જન્મ ઓપ્યો છે, તેણી કવાસી હિડમાની 3 પત્ની છે. તો પહેલી બંને પત્નીઓમાંથી એક પણ દ્વારા કવાસી હિડમાને એક પણ સંતાન મળ્યું નથી.

  • Doctors એ 3 Child ની હોવાની માહિતી આપી હતી

  • દીકરીનું 14 વર્ષની ઉંમરે એક બીમારીને મોત થયું

  • કવાસી હિડમાં માટે ખુશીનો પાર રહ્યો નથી

જોકે એકસાથે 4 Child ને મહિલાએ જ્યારે જન્મ આપ્યો હતો, ત્યારે હાજર તમામ તબીબ ચોંકી ગયા હતાં. જોકે સોનોગ્રાફીમાં Doctors એ 3 Child ની હોવાની માહિતી આપી હતી. પરંતુ પ્રસુતી દરમિયાન મહિલાએ એકસાથે 4 Child ને જ્યારે જન્મ આપ્યો, ત્યારે Hospital ના દરેક લોકો ચોંકી ગયા હતાં. જ્યારે Child નો જન્મ થયો હતો, ત્યારે 4 Child પૈકી 3 Child નું વજન 2 કિલો હતું. જ્યારે એક બાળક 1.5 કિલોનું હતું.

Advertisement

દીકરીનું 14 વર્ષની ઉંમરે એક બીમારીને મોત થયું

તો કવાસી હિડમાએ પત્ની દ્વારા 4 બાળકનો જન્મ પણ ખુશી વ્યક્તિ કરી છે. કારણ કે... અગાઉ જ્યારે તેણે અન્ય મહિલાઓ સાથે લગ્ન કરીને લગ્નજીવનની શરૂઆત કરી હતી. ત્યારે તે બંને મહિલાઓ પૈકી એક પણ દ્વારા સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. કવાસી હિડમાએ Doctors અને દરેક Hospital ના સ્ટાફનો ધન્યાવાદ કર્યો છે. જોકે કવાસી હિડમાની બીજી પત્ની દ્વારા એક દીકરીને જન્મ આપવામાં આવ્યો હતો. પરંતુ આ દીકરીનું 14 વર્ષની ઉંમરે એક બીમારીને મોત થયું હતું.

Advertisement

કવાસી હિડમાં માટે ખુશીનો પાર રહ્યો નથી

ત્યારે ઘણા વર્ષો બાદ જ્યારે કવાસી હિડમાની 3 પત્નીએ એકસાથે 4 Child ને જન્મ આપ્યો છે. ત્યારે કવાસી હિડમા માટે ખુશીનો પાર રહ્યો નથી. કવાસી હિડમાં તેના વિસ્તારમાં ખુશી આ વાતની માહિતી આપી રહ્યો છે કે, હવે તેના પરિવારનો વારસો આગળ સંભાળનાર આવી ગયા છે.

આ પણ વાંચો: ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા ગધેડાઓને ફૂલહાર પહેરાવીને ખવડાવ્યા ગુલાબ જાંબુ, જુઓ વીડિયો

Tags :
Advertisement

Related News

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
વાયરલ & સોશિયલ

Viral Video : હોળી પર છોકરીઓએ છોકરાઓને ભણાવ્યો પાઠ, લોકોએ કહ્યું- હવે તેઓ ક્યારેય હોળી નહીં રમે

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

×

Live Tv

Trending News

.

×