Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Box Office Collection : 'Bhool Bhulaiyaa 3' કે 'Singham Again', રિલીઝનાં બે દિવસમાં કોણ છે આગળ ?

'ભૂલ ભુલૈયા 3' અને 'સિંઘમ અગેન' નાં બોક્સ ઓફિસ પર બે દિવસ (Box Office Collection) કમાણીમાં કાર્તિક આર્યનની ફિલ્મથી આગળ નીકળી અજય દેવગનની ફિલ્મ બે દિવસમાં 'ભૂલ ભુલૈયા 3' ની કુલ 72 કરોડ અને 'સિંઘમ અગેન' ની કુલ 85...
box office collection    bhool bhulaiyaa 3  કે  singham again   રિલીઝનાં બે દિવસમાં કોણ છે આગળ
Advertisement
  1. 'ભૂલ ભુલૈયા 3' અને 'સિંઘમ અગેન' નાં બોક્સ ઓફિસ પર બે દિવસ (Box Office Collection)
  2. કમાણીમાં કાર્તિક આર્યનની ફિલ્મથી આગળ નીકળી અજય દેવગનની ફિલ્મ
  3. બે દિવસમાં 'ભૂલ ભુલૈયા 3' ની કુલ 72 કરોડ અને 'સિંઘમ અગેન' ની કુલ 85 કરોડની કમાણી

અભિનેતા કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 3' (Bhool Bhulaiyaa 3) અને અજય દેવગનની મલ્ટીસ્ટારર એક્શન ફિલ્મ 'સિંઘમ અગેન' દિવાળીનાં અવસર પર સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. 1 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મોએ પહેલા દિવસે સારો બિઝનેસ (Box Office Collection) કર્યો હતો. બીજા દિવસે પણ આ જ સિલસિલો ચાલુ છે. પરંતુ હવે અજય દેવગન (Ajay Devgn) કાર્તિક આર્યન પર ભારે પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રોહિત શેટ્ટીની (Rohit Shetty) ફિલ્મ 'સિંઘમ અગેન' કમાણીમાં એક ડગલું આગળ વધી ગઈ છે.

આ પણ વાંચો - Hrithik Roashan:રિતિક રોશને ગર્લફ્રેન્ડના બર્થડે પર વરસાવ્યો પ્રેમ!

Advertisement

Advertisement

Bhool Bhulaiyaa 3 પર ભારે પડી સિંઘમ અગેન!

Sacnilk ડેટા અનુસાર, 'ભૂલ ભૂલૈયા 3' એ પહેલા દિવસે દેશભરમાં 36-37 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે શનિવારે ફિલ્મે રૂ. 35.5 કરોડનું કલેક્શન કર્યું હતું. 'ભૂલ ભૂલૈયા 3' નું વિશ્વભરમાં કલેક્શન 53.1 કરોડ રૂપિયા નોંધાયું છે. તેણે ભારતમાં બે દિવસમાં કુલ 72 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે, જો અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન' ની (Singham Again) કમાણી વિશે વાત કરીએ, તો ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો અને પહેલા દિવસે 43.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે, બીજા દિવસે ફિલ્મ પોતાની ઓપનિંગ કમાણીથી જ પાછળ રહી હતી. ફિલ્મે શરૂઆતનાં બીજા દિવસે ઓપનિંગ દિવસની સરખામણીએ 2 કરોડ રૂપિયા ઓછી કમાણી કરી હતી.

આ પણ વાંચો - બોલિવૂડના પ્રખ્યાત ફેશન Fashion designer Rohit Bal નું હૃદય રોગથી થયું નિધન

સિંઘમ અગેન' એ અત્યાર સુધીમાં કુલ 85 કરોડની કમાણી કરી

સેકનિલ્કનાં રિપોર્ટ અનુસાર, ફિલ્મે બીજા દિવસે માત્ર 41.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 85 કરોડ રૂપિયાની કમાણી (Box Office Collection) કરી છે. આ પ્રાથમિક અંદાજ છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 3'ની કમાણીના મામલામાં આગળ છે. આવી સ્થિતિમાં, ત્રીજા દિવસે બંને ફિલ્મોનું શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે. તમને જણાવી દઈએ કે 'સિંઘમ અગેન' માં અજય દેવગન, કરીના કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, જેકી શ્રોફ, ટાઈગર શ્રોફ, શ્વેતા તિવારી અને અર્જુન કપૂર છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને સલમાન ખાનનો કેમિયો છે. કાર્તિક આર્યનની (Kartik Aaryan) 'ભૂલ ભૂલૈયા 3' માં તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો - વરુણ ધવનની ફિલ્મ Baby John નું ટીઝર રિલીઝ, આ તારીખે થશે રિલીઝ

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

Champions Trophy 2025 : ટુર્નામેન્ટ પહેલા PCB અને BCCI વચ્ચે શરૂ થયો જર્સી વિવાદ

featured-img
ગુજરાત

Chhotaudepur: રેતી તેમજ ડોલો માઇટ પાઉડરની આડમાં થતી હતી દારૂની હેરાફેરી, બાતમીના આધારે પોલીસે કર્યો પર્દાફાશ

featured-img
રાષ્ટ્રીય

દિલ્હીમાં BJP બનાવશે સરકાર તો જરૂરિયાતમંદોને મળશે KG થી PG સુધી મફત ભણતરનો લાભ : અનુરાગ ઠાકુર

featured-img
ગુજરાત

Devbhumi Dwarka: દાદા'ની બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ટ, દેવભૂમી દ્વારકાના સાત ટાપુઓ થયા સંપૂર્ણ દબાણ મુક્ત

featured-img
Top News

Mahakumbh 2025 : વાયરલ ગર્લ મોનાલિસાને મળી ફિલ્મની ઓફર!

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump એ અમેરિકામાં સુવર્ણ યુગની જાહેરાત કરી, લીધા મહત્વના આ 10 નિર્ણયો

×

Live Tv

Trending News

.

×