Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

iPhone ની સિરીઝ પર 20 હજારનું ડિસ્કાઉન્ટ, આજે ઓફરનો અંતિમ દિવસ

iPhone 14 Plus ની ખરીદી પર 20 હજારની બચત iPhone 12 Mini ની કિંમત 19,999 રૂપિયા નક્કી કરાઈ iPhone 14 Plus ના ફિચર્સ અને સુવિધાઓ વિશેની માહિતી Apple iPhone Discount : Online Shopping માટે પ્રખ્યાત Flipkart છેલ્લા ઘણા દિવસોથી...
iphone ની સિરીઝ પર 20 હજારનું ડિસ્કાઉન્ટ  આજે ઓફરનો અંતિમ દિવસ
Advertisement
  • iPhone 14 Plus ની ખરીદી પર 20 હજારની બચત
  • iPhone 12 Mini ની કિંમત 19,999 રૂપિયા નક્કી કરાઈ
  • iPhone 14 Plus ના ફિચર્સ અને સુવિધાઓ વિશેની માહિતી

Apple iPhone Discount : Online Shopping માટે પ્રખ્યાત Flipkart છેલ્લા ઘણા દિવસોથી Big Saving Days Sale શરું કરવામાં આવ્યો છે. જોકે આજે Big Saving Days Sale નો અંતિમ દિવસ છે. ત્યારે Big Saving Days Sale માં મોટાભાગની તમામ વસ્તુઓ પર ભારે માત્રામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તો તેની સાથે વિવિધ વસ્તુઓને લઈ ખાસ ઓફર પણ તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ યાદીમાં iPhone 14 Plus નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

iPhone 12 Mini ની કિંમત 19,999 રૂપિયા નક્કી કરાઈ

Flipkart પર iPhone 12 Mini ની કિંમત 19,999 રૂપિયા જાહેર કરવામાં આવી છે. તો જોકે કંપનીએ 2020 માં આ વેરિએન્ટને લોન્ચ કર્યો હતો. જોકે iPhone 12 ની સિરીસનો આ સૌથી નાનો ફોન હતો. જેમાં દમદાર ફિચર્સ રાખવામાં આવ્યા હતાં. જોકે બે વર્ષની અંદર કંપનીએ આ ફોનનું ઉત્પાદન બંધ કરી નાખ્યું હતું. iPhone 12 Mini માં 5.4 ઈંચની સ્ક્રીન હોય છે. તો આ iPhone 12 Mini એ iPhone SE કરતા હળવો અને લંબાઈમાં નાનો છે. જોકે એપલે આ ફોનને હિટ પ્રોડક્ટ તરીકે લોન્ચ કર્યો હતો. જોકે ગ્રાહકોને આ ફોન પસંદ આવ્યો ન હતો.

Advertisement

આ પણ વાંચો: YouTube માંથી પૈસા કમાવવા થશે સરળ…આ નવું ફીચર કરશે મદદ

Advertisement

iPhone 14 Plus ની ખરીદી પર 20 હજારની બચત

iPhone 13 લોન્ચ કર્યા બાદ કંપનીએ આ કારણોસર iPhone 12 ની સિરીસનું ઉત્પાદન બંધ કરી નાખ્યું હતું. તે ઉપરાંત iPhone 12 ની સિરીઝમાં બેટરીની પણ ખામીઓ સામે આવી હતી. તે ઉપરાંત Flipkart ઉપર iPhone 14 Plus ની કિંમતમાં પણ 20 હજારનો ચોખ્ખો નફો મળે છે. અને તે આ Big Saving Days Sale અંતર્ગત શક્ય બન્યું છે. જોકે iPhone 14 Plus ની ભારતીય બજારમાં કિંમત 79,900 છે. ત્યારે આ સેલ અંતર્ગત iPhone 14 Plus ની કિંમત 59,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારે સિધી રીતે iPhone 14 Plus ની ખરીદી પર 20 હજારની બચત થઈ શકે છે.

iPhone 14 Plus ના ફિચર્સ અને સુવિધાઓ વિશેની માહિતી

iPhone 14 Plus ની વાત કરીએ તો તેમાં કંપનીએ 6.7 ઈંચની સ્ક્રીની સુવિધા સુપર રેટિના XDR સાથે આપી છે. તે ઉપરાંત iPhone 14 Plus માં A15 Bionic પ્રોસેસર મળે છે. જેના કારણે 6-core પ્રોસેસર સાથે મલ્ટીટાસ્કિંગ સરળ થાય છે. તો iPhone 14 Plus માં 12MP+12MP બે કેમેરા આવે છે. તે ઉપરાંત 12MP નો ફ્રન્ટ કેમરા હોય છે. તે ઉપરાંત એપલ કંપની દ્વારા iPhone 14 Plus ને એક 5G ફોન આધુનિક ફોન બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: OTP Frauds અંગે સરકારેની ચેતવણી! કરોડો યૂઝર્સનાં સ્માર્ટફોન થઈ શકે છે હેક!

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

Amazon એ લોન્ચ કરી Alexa ઇનેબ્લડ સ્માર્ટ એલાર્મ ઘડિયાળ Echo Spot, જાણો અદ્ભુત ફીચર્સ અને કિંમત

featured-img
ટેક & ઓટો

આ બ્રાન્ડ ભારતમાં એક કે બે નહીં પરંતુ 14 મોટરસાયકલ લોન્ચ કરશે, જાણો વિગતે

featured-img
ટેક & ઓટો

Maruti ની આ SUV પર મળી રહ્યું છે 2 લાખ રૂપિયા જેટલું બમ્પર ડિસ્કાઉન્ટ!

featured-img
ટેક & ઓટો

એમેઝોન પછી, ફ્લિપકાર્ટે કરી રિપબ્લિક ડેઝ સેલની જાહેરાત, જાણો વેચાણની કેટલીક શ્રેષ્ઠ સ્માર્ટફોન ડીલ્સ

featured-img
રાષ્ટ્રીય

ISRO ના નવા અધ્યક્ષ તરીકે વી નારાયણન નિયુક્ત, ભારતીય અવકાશવિજ્ઞાનને નવી દિશા

featured-img
ટેક & ઓટો

રંગ બદલતો દુનિયાનો પ્રથમ સ્પાર્ટફોન, પહેલી ઝલક જોઈ ચકિત થઈ જશો

Trending News

.

×