Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad BJP Program: BJP મહિલા મોરચા સંમેલનમાં AMC ટ્રકની ટક્કર

Ahmedabad BJP Program: અમદાવાદ (Ahmedabad) BJP મહિલા મોરચા સંમેલનમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ધટન (Ahmedabad)  માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના વાહનને કારણે અકસ્માત નોંધાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. Ahmedabad BJP Program...
ahmedabad bjp program  bjp મહિલા મોરચા સંમેલનમાં amc ટ્રકની ટક્કર

Ahmedabad BJP Program: અમદાવાદ (Ahmedabad) BJP મહિલા મોરચા સંમેલનમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ધટન (Ahmedabad)  માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના વાહનને કારણે અકસ્માત નોંધાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી.

Advertisement

Ahmedabad BJP Program

  • મહિલા મોરચાના સંમેલન દરમિયાન સર્જાઈ દુર્ઘટના
  • કાંકરિયાના પિકનિક હાઉસ ખાતે સંમેલનમાં સર્જાઈ દુર્ઘટના
  • AMCના વાહન સાથે ટક્કર થતા દીવાલ સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી મુજબ, ભાજપ મહિલા મોરચા દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અમદાવાદ (Ahmedabad)  ના કાંકરિયા પિકનિક હાઉસ (Picnic House) માં કરવામા આવ્યું હતું. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)  ના વાહનચાલકની સંજોગોવશાત જે સ્થળ પર કાર્યક્રમ થઈ રહ્યો હતો. તેની દીવાસ ટ્રકનો પાછળનો ભાગ અથડાયો હતો.

Advertisement

Ahmedabad BJP Program

4 મહિલાઓને હોસ્પિટલ લઈ જવામાં આવી

ત્યારે આ ટક્કરમાં એક દીવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલની નજીક આવેલી મહિલાઓમાંથી કુલ 4 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે આ મહિલાઓને LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સંમેલનમાં અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાંથી મહિલાઓ BJP  મહિલા સંમેલનમાં જોડાઈ હતી.

Advertisement

આ પણ વાંચો:  અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે જાણો કેટલા ફોર્મનું થયું વિતરણ

Tags :
Advertisement

.