Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપ મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ દિપીકા સરડવાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરોમાં  તિરંગા રેલીના આયોજન બદલ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દિપિકા સરડવાએ ગુજરાત ફર્સ્ટની ટીમને શુભકામના પાઠવી.
ભાજપ મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ દિપીકા સરડવાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
 
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરોમાં  તિરંગા રેલીના આયોજન બદલ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દિપિકા સરડવાએ ગુજરાત ફર્સ્ટની ટીમને શુભકામના પાઠવી.
Advertisement
Tags :
Advertisement

.