ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Dwishatabdi Mahotsav ના અંતિમ ચરણમાં ગૃહ મંત્રી રહ્યા હાજર અને કહ્યું...

Vadtal Dwishatabdi Mahotsav : ગૃહ મંત્રીએ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદ પણ લીધા
06:49 PM Nov 14, 2024 IST | Aviraj Bagda
Vadtal Dwishatabdi Mahotsav

Vadtal Dwishatabdi Mahotsav : ખેડામાં આવેલા વડતાલમાં 7 નવેમ્બરથી લક્ષ્મીનારાયણ દેવ Dwishtabdi Mahotsav ચાલી રહ્યો છે. ત્યારે Dwishtabdi Mahotsav માં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત આ Dwishtabdi Mahotsav માં રાજ્ય અને દેશના દિગ્ગજ રાજનેતા, ઉદ્યોગપતિ સહિત અગ્રણીઓએ ભાગ લીધો હતો. તે ઉપરાંત આ Dwishtabdi Mahotsav માં રાજ્ય ઉપરાંત દેશના માહાન સંતો અને મહંતોની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

ગૃહ મંત્રીએ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદ પણ લીધા

ત્યારે તાજેતરમાં આ Dwishtabdi Mahotsav માં આજરોજ અંતિમ ચરણમાં Home Minister Harsh Sanghavi એ પણ પોતાની હાજરી નોંધાવી હતી. Home Minister Harsh Sanghavi Dwishtabdi Mahotsav માં સાંજના સમયે થતા કાર્યકાળમાં સહભાગી થયા હતા. તો Home Minister Harsh Sanghavi એ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદ પણ લીધા હતા. ત્યારે Home Minister Harsh Sanghavi ભાવિ ભક્તોને સંબોધીત કર્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ નવ દિવસના Dwishtabdi Mahotsav માં લાખો લોકો આ અનોખી ક્ષણના સાક્ષી બન્યા હતા. તે ઉપરાંત આ Dwishtabdi Mahotsav માં તમામ પ્રકારની સુવિધા રાખવામાં આવી છે. આ જોઈને લાગે છે કે, આ 200 વર્ષના ઐતિહાસિક પળની ક્ષણ છે. તેની સાથે આ Dwishtabdi Mahotsav માં શાકોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં 500 થી વધુ બહેનો સવારથી લોકોને ભોજન પુરું પાડી રહી છે.

આ પણ વાંચો: વિદ્યાર્થીને છરીના ઘા મારનારાને લંગડાતો ઘટનાસ્થળ ઉપર પોલીસ લાવી

ત્યાંથી પ્રવાસીઓ અહીં આવશે એક માહોલ બનશે

આજના કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ પ્રો કે સી પોરીયાએ જણાવ્યું હતું કે, એક સપ્તાહ સુધી યુનીવર્સીટીનું પ્રાંગણમાં મીની ભારતના દર્શન થયા પરંતુ આજે થોડું આંગણું સુનું પડશે તેને લીધે હૈયું ભારે લાગે છે. અહી દેશભરના વિવિધ રાજ્યોના સ્વયસેવકોએ પોતાનું શ્રેષ્ઠતમ પ્રદર્શન આપ્યું છે. અહીંની રાણીની વાવ, સૂર્યમંદિર, વડનગર વગેરેની વાત પોતપોતાના રાજ્યોમાં કરશે અને ચોક્કસ ત્યાંથી પ્રવાસીઓ અહીં આવશે એક માહોલ બનશે.

આ પણ વાંચો: Ganghinagar : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi ના હસ્તે ફરિયાદીને સોનાના કિંમતી દાગીના પરત અપાયાં

Tags :
CM Bhupendra PatelDwishatabdi MahotsavDwishatabdi Mahotsav in VadtalGujarat FirstGujarat NewsGujarat Trending NewsHome Minister Harsh SanghaviLakshminarayan DevVadtalVadtal Dwishatabdi Mahotsav
Next Article